6 મહિનામાં આ શેર્સે બનાવી દીધા કરોડપતિ, આપ્યું 900% રિટર્ન

આ શેર્સે છ મહિનામાં આપ્યું 900% રિટર્ન

Kwality Pharmaceuticals: એક વર્ષમાં આ કંપનીનાં શેરમાં 1051%નો વધારો (Best Return) નોંધાયો છે. જ્યારે વર્ષ 2021ની શરૂઆતમાં આ ભાવ 1058% હતું. જેની માર્કેટ કેપિટલાઇઝેશન 663.04 કરોડ રૂપિયા પહોંચી ગયો છે.

 • Share this:
  લિક્વિડ ઓરલ્સ, ડ્રાય સીરપ, ટેબલેટ અને ORS જેવી દવાઓ બનાવતી અને એક્સપોર્ટ કરતી આ કપંનીનું નામ Kwality Pharmaceuticals
  છે. તેનાં શેર 16 માર્ચ 2021નાં માત્ર 60.50 રૂપિયાનાં હતાં. આ શેર 17 સ્પટેમ્બરનાં 639 રૂપિયાનાં થઇ ગયા છે. માત્ર છ મહિનાનાં ગાળામાં 956% રિટર્ન મળી રહ્યું છે.

  આ પણ વાંચો-iPhone 13 series: આખરે શા માટે આટલા મોંઘા હોય છે iPhone? આ છે કારણ

  એટલે કે જો સરળ ભાષામાં આપને જણાવું તો જો કોઇ વ્યક્તિએ છ મહિના પહેલાં એક હજાર રૂપિયાનાં શેર ખરીદ્યા હશે તો આજે તેનો ભાવ એક લાખ રૂપિયાની આસપાસ થઇ જાય છે. આ વ્યક્તિએ જો લાખ રૂપિયા લગાવ્યા હોય તો તેને માત્ર છ મહિનામાં 10 લાખ રૂપિયા સુધીનું વળતર મળ્યું છે.  1051% એક વર્ષમાં શેર વધ્યો
  એક વર્ષમાં આ કંપનીનાં શેરમાં 1051%નો વધારો નોંધાયો છે. જ્યારે વર્ષ 2021ની શરૂઆતમાં આ ભાવ 1058% હતું. જેની માર્કેટ કેપિટલાઇઝેશન 663.04 કરોડ રૂપિયા પહોંચી ગયો છે.

  આ પણ વાંચો-ભારતમાં કોમ્પેક્ટ SUV Citroen C3 થઈ લોન્ચ, હ્યૂન્ડાઈ, કિયા સોનેટ, ટાટા નેક્સન સાથે થશે સીધી ટક્કર

  શું હજું પણ રોકાણ માટે છે ઉપયુક્ત સમય- કંપનીનાં શેર તેની સમકક્ષ કંપની Divis Labs (53.73%) છે. અને Hikal Limited (336.28%) નાં શેર પર ઉત્તમ રિટર્ન મળે છે. પણ છતાં તેમાં રોકાણ કરતાં પહેલાં તેની નાણાંકીય સ્થિતિ અંગે જાણવું યોગ્ય છે.

  આ પણ વાંચો-TATA મોટર્સે લોન્ચ કરી સફારી ગોલ્ડ એડિશન, જાણો કિંમત અને તેનાં આકર્ષક ફિચર્સ

  Kwality Pharmaceuticalsનું નેટ પ્રોફિટ માર્ચ 2021માં 15.42 કરોડ રૂપિયા છે. જ્યારે નાણાંકિય વર્ષ 2019.20માં તે 8.43 કરોડ રૂપિયા હતું. તો કંપનીનું વેચાણ માર્ચ 2021નાં સમાપ્ત થઇ ગયુ છે. વાર્ષિક વેચાણ 88.56% વધીને 261.50 કરોડ રૂપિયા થયાં ગચાં જે 2019-2020માં 138.68 કરોડ રૂપિયા હતી.
  Kwality Pharmaceuticalsનાં શેર હોલ્ડર- જૂન 3021નાં આંકડા મુજબKwality Pharmaceuticalsનાં સાત પ્રમોટર્સ પાસે 54.13% ભાગીદારી છે. આ પ્રકારની કંપનીઓનાં શેરમાં રોકાણ થોડું જોખમી છે. તેથી રોકાણ કરવાનું વિચારો તો તો કોઇ રોકાણકારની સલાહ બાદ જ કોઇપણ શેરમાં રોકાણ કરો. જે કપંનીઓ માંપ્રમોટર્સની હોલ્ડિંગ વધુ હોચ છ. મોટાભાગે તેમાં મેન્યુપ્લેશનની આશંકા વધુ છે.

  આ પણ વાંચો-મહિન્દ્રા આ SUV પર આપી રહી છે 2.5 લાખનું બંપર ડિસ્કાઉન્ટ, આ તારીખ સુધી મળશે લાભ

  વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
  Published by:Margi Pandya
  First published: