Dhanteras 2019: આવી રીતે ખરીદો સસ્તામાં સોનાનો સિક્કો, ગીઝર, મિક્સર

News18 Gujarati
Updated: October 25, 2019, 4:50 PM IST
Dhanteras 2019: આવી રીતે ખરીદો સસ્તામાં સોનાનો સિક્કો, ગીઝર, મિક્સર
પ્રતિકાત્મક તસવીર

ધનતરેસના તહેવાર ઉપર લોક ખાસ રીતે સોના-ચાંદીના સિક્કા ખરીદે છે. કેટલાક લોકો પોતાના સંબંધીઓને પણ સિક્કા ગિફ્ટ કરે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ દિવાળી ફેસ્ટિવ સિઝન (Diwali 2019) (Festive Season) ચાલી રહી છે અને આજે એટલે કે શુક્રવારે ધનતેરસ છે. ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. લોકો ખાસ આજના દિવસે સોનું ખરીદવા માટે નીકળતા હોય છે. સોનાના ભાવમાં તેજી હોવાથી લોકો સોનું ખરીદતા પહેલા વિચારમાં મુકાય છે. જોકે, અમે તમને આજના શુભ દિવસે કેવી રીતે સસ્તો સોનાનો સિક્કો ખરીદી શકાય એ અંગે જણાવીશું. આ ઉપરાંત મને તમને કયા કયા ઇલેટ્રોનીક ગેજેટ્સ ગિફ્ટ કરી શકો છો. કેટલાક ખાસ સામાન ઉપર ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.

સોના ચાંદીના સિક્કા
ધનતરેસના તહેવાર ઉપર લોક ખાસ રીતે સોના-ચાંદીના સિક્કા ખરીદે છે. કેટલાક લોકો પોતાના સંબંધીઓને પણ સિક્કા ગિફ્ટ કરે છે. જો તમે પણ સોના કે ચાંદીના સિક્કા ખરીદવા માંગો છો તો અમેઝોન ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટ ઉપર ખરીદી શકો છો. અહીં તમને પોતાની પસંદગીના પ્યોરિટીવાળા સોના-ચાંદીના સિક્કા મળશે.

આ પણ વાંચોઃ-મમ્મી સોની રાઝદાનને બર્થડે વિશ કરવા માટે આલિયા ભટ્ટે શૅર કર્યો અદભૂત ફોટો

મિક્સર ગ્રાઇન્ડર
અમેઝોન ઉપર હોમ અપ્લાયન્સ ઉપર 70 ટકા સુધી છૂટ મળી રહી છે. આ સાથે રૂ.250 કેસબેક પણ મળે છે. જો તમને જ્યૂસર મિક્સર લેવા માંગો છો તો 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી જશે.આ પણ વાંચોઃ-કાળીચૌદસઃ ભૂતોના અસ્તિત્વને સાબિત કરનારને મળશે રૂ.50,000નું ઇનામ

સોનાનો નવો ભાવ

ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 75 રૂપિયા વધીને 38,945 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. અગાઉના કારોબારી દિવસમાં સોનું 38,870 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું.

આ પણ વાંચોઃ-હાર બાદ સોશિયલ મીડિયા ઉપર છવાયો અલ્પશ ઠાકોર, ઉડી રહી છે આવી મજાક

ચાંદી પણ ચમક

ચાંદી 110 રૂપિયા ઉછળીને 46,410 રૂપિયાથી 46,520 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. વૈશ્વિક બજારમાં સોનું 1,490 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યું જ્યારે ચાંદી 17.52 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યું.
First published: October 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading