Home /News /business /પર્સનલ, કાર કે હોમ લોન માટે લેતા પહેલા આ ત્રણ નંબરનું નહીં હોય ખબર તો દર વર્ષે વધુ EMI ચૂકવશો
પર્સનલ, કાર કે હોમ લોન માટે લેતા પહેલા આ ત્રણ નંબરનું નહીં હોય ખબર તો દર વર્ષે વધુ EMI ચૂકવશો
આ કોર્સ પૂરો કરાવીને તેમને પરીક્ષા અપાવડાવવાની રહેશે, જેથી લોકોને સર્ટીફિકેટ મળી જશે. તમે થોડું રિસર્ચ કરીને ટ્રાયલ આપી શકો છો. આ કોર્સ ઓનલાઈન સમજીને ઓફલાઈન સમજાવવાનો છે. જો તમારે માસિક રૂ. 1 લાખની કમાણી કરવી છે, તો તમારે માત્ર આટલું જ કરવાનું રહેશે.
CIBIl Score: બેંકમાંથી મળતી લોન તમારા સિબિલ સ્કોરને આધીન હોય છે. સિબિલ સ્કોર 300 થી 900 ની વચ્ચે હોય છે. તમારો સિબિલ સ્કોર તમે જાતેજ ચેક કરી શકો છો. જેની સંપર્ણ માહિતી અહીં આપેલી છે.
How to check cibil score: જો તમારે કોઈ પણ લોન જોઈતી હશે તો બેન્ક સૌવ પ્રથમ તમારો સિબિલ સ્કોર તપાસશે. ત્યારબાદ જ એ નક્કી થશે કે લોન એપ્લિકેશનને સ્વીકારવી કે નહિ. ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો લિમિટેડ એ સંસ્થા કોઈ પણનો ક્રેડિટ રિપોર્ટ આપનારી મુખ્ય સંસ્થા છે. સિબિલ સ્કોર ત્રણ અંકોની સંખ્યા હોય છે અને તે 300 થી 900 ની વચ્ચે હોય છે.
સિબિલ સ્કોરનો ઉંચો આંકડો દર્શાવે છે કે તમે નાણાં ચૂકવવા માટે સમર્થ છો. એટલેજ સારો સિબિલ સ્કોર તમને આસાનીથી નીચા વ્યાજે લોન પ્રાપ્ત કરવામાં સહાયક સાબિત થાય છે. તેથી લોન એપ્લાય કરતા પહેલા જો તમને તમારા સિબિલ સ્કોર વિષે માહિતી હશે તો તમારું કામ સરળ બની જશે. સિબિલ સ્કોરના આધારે તમે બેંક કે NBFC નુ સિલેક્શન સરળતાથી કરી શકશો. અહીંયા અમે સિબિલ સ્કોર ચેક કરવા વિશેની માહિતી આપી રહ્યા છીએ.
CIBIL સ્કોર ચેક કરવા માટે
ઘણા એવા ઓનલાઇન પોર્ટલ છે જે તમને સિબિલ સ્કોર વિષે ફ્રીમાં માહિતી આપશે. આ સિવાય તમે સિબિલની ઓફિશ્યિલ વેબ સાઈટ પર જઈને પણ જાણી શકો છો. અહીંયા અમે તમને ઓફિશ્યિલ વેબ સાઈટ પર કઈ રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી જણાવી રહ્યા છીએ.
સિબિલ સ્કોર 300 થી 900 ની વચ્ચે હોય છે. પરંતુ 900 થી નજીકનો આંકડો સારો માનવામાં આવે છે. તેનાથી તમને સારી લોન અને ક્રેડિટ કાર્ડ પર સારી ઓફર મળવા પાત્ર છે. 750 થી 850 નો સ્કોર પણ સારો માનવામાં આવે છે આ રેન્જમાંજ તમારા લોન માટેની સ્વીકૃતિની સંભાવના નક્કી થાય છે. એવું બની શકે કે જે વ્યાજદર તમને 900 માં મળવા પાત્ર હોય એ કદાચ મળશે નહિ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર