Home /News /business /મ્યુચ્યુઅલ ફંડની યોજનામાં સામેલ શેર એક વર્ષમાં સ્મોલકેપમાંથી મિડકેપ બન્યા, જાણો ક્યા-ક્યા શેર સામેલ

મ્યુચ્યુઅલ ફંડની યોજનામાં સામેલ શેર એક વર્ષમાં સ્મોલકેપમાંથી મિડકેપ બન્યા, જાણો ક્યા-ક્યા શેર સામેલ

મ્યુચ્યુઅલ ફંડ એવા શેર પર રોકાણ કરે છે, જેમાં વૃદ્ધિની સંભાવના હોય છે.

Mutual fund: ચ્યુઅલ ફંડમાં તમામ એવા શેર પર દાવ લગાવવામાં આવે છે, જે આગળ ચાલીને મલ્ટીબેગર સાબિત થાય છે. આપણી પાસે એવા શેરની એક લાંબી યાદી છે જે મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં સામેલ છે અને ગત એક વર્ષમાં જબરદસ્ત વૃદ્રિ સાથે સ્મોલકેપમાંથી મિડકેપ બની ગયા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃમ્યુચ્યુઅલ ફંડ એવા શેર પર રોકાણ કરે છે, જેમાં વૃદ્ધિની સંભાવના હોય છે. ઈતિહાસ આપણને જણાવે છે કે, મ્યુચ્યુઅલ ફંડમાં તમામ એવા શેર પર દાવ લગાવવામાં આવે છે, જે આગળ ચાલીને મલ્ટીબેગર સાબિત થાય છે. આપણી પાસે એવા શેરની એક લાંબી યાદી છે જે મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં સામેલ છે અને ગત એક વર્ષમાં જબરદસ્ત વૃદ્રિ સાથે સ્મોલકેપમાંથી મિડકેપ બની ગયા છે.

    SKF India- આ શેર 69 મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 6,253 કરોડ રૂપિયા છે.

    Grindwell noton- આ શેર 67 મ્યુચ્યુઅલ ફંડોની યોજનાઓમાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 3,486 કરોડ રૂપિયા છે.

    National Aluminium company- આ શેર 61 મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓમાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનનું રોકાણ મૂલ્ય 1,652 કરોડ રૂપિયા છે.

    Indian Energy Exchange- આ શેર 57 મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 2,566 છે.

    Chambal fertilisers and chemicals- આ શેર 52 મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 1,671 કરોડ રૂપિયા છે.

    K P R Mill- આ શેર 48 મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 2,640 કરોડ રૂપિયા છે.

    Prestige Estates Projects- આ શેર 46 મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 1,006 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચોઃ બેંકમાં 1 થી વધારે ખાતા રાખવાથી ફાયદો કે નુકસાન? જાણો શું કહે છે RBIના નિયમો

    CG Power and Industrial Solutions- આ શેર 30 મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 1,082 કરોડ રૂપિયા છે.

    Gujarat Fluorochemicals- આ શેર 30 મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 1,082 કરોડ રૂપિયા છે.

    Poonawalla Fincorp- આ શેર 18 મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 1,086 કરોડ રૂપિયા છે.

    Trident- આ શેર 15 મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 10 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચોઃ સંતાનોને વિદેશમાં ભણાવવા છે? આ રહ્યો ફુલપ્રુફ પ્લાન ક્યારેય રુપિયાની તંગી નહીં નડે

    Central Bank Of India- આ શેર 9 મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 22 કરોડ રૂપિયા છે.

    Tanla Platforms- આ શેર 7 મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં સામેલ છે. આ શેરમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ મૂલ્ય 7 કરોડ રૂપિયા છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Mutual fund, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन