Home /News /business /ગ્રે માર્કેટ આપી રહ્યુ છે ધમાકેદાર સંકેત, આ IPOમાં રોકાણ તમને બનાવી શકે માલામાલ
ગ્રે માર્કેટ આપી રહ્યુ છે ધમાકેદાર સંકેત, આ IPOમાં રોકાણ તમને બનાવી શકે માલામાલ
આ કંપનીએ લોન્ચ કર્યો IPO
શેરબજારમાં આઈપીઓ દ્વારા રોકાણ કરવા વાળા લોકો માટે સારી ખબર છે. ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવે લિમિટેડનો આઈપીઓ આજે એટલે કે 5 જાન્યુથી ઓપન થઈ રહ્યો છે. કંપનીનો IPO 9 જાન્યુઆરી 2023 સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે.
નવી દિલ્હીઃ શેરબજારમાં આઈપીઓ દ્વારા રોકાણ કરવા વાળા લોકો માટે સારી ખબર છે. ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવે લિમિટેડનો આઈપીઓ આજે એટલે કે 5 જાન્યુથી ઓપન થઈ રહ્યો છે. કંપનીના IPOમાં 9 જાન્યુઆરી 2023 સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે. જાણકારી અનુસાર, ઈસ્ટર્ન ઈન્ફોવે લિમિટેડના IPOનું પ્રાઈસ બેન્ડ 225 રૂપિયા છે.
ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ ખરાબ છે. ટોપ શેર બ્રોકરની રિપોર્ટ અનુસાર, કંપનીનો આઈપીઓ કાલે બુધવારની રાત્રે 1 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો હતો. જે એક સારો સંકેત માનવામાં આવી રહ્યો છે.
ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવે લિમિટેડની સ્થાપના 1995માં થઈ હતી. આ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ કંપની બ્રાન્ડેડ સ્માર્ટફોન, હાર્ડવેર વગેરેની ડિસ્ટ્રીબ્યૂટર છે. હાલ કંપની પશ્ચિમ બંગાળ, દિલ્હી, હરિયાણા, કર્ણાટર, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુંમાં બિઝનેસ ધરાવે છે.
Disclaimer: ન્યૂઝ18 ગુજરાતી પર આપવામાં આવેલી સલાહ અથવા મંતવ્યો નિષ્ણાત/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર એટલે કે પ્રમાણિત નિષ્ણાતનો અભિપ્રાય લેવો જ જોઈએ.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર