Home /News /business /બ્રોકરેજ હાઉસે બહાર પાડ્યો રિપોર્ટ, આ શેરમાં ખરીદી માટે આપી સલાહ
બ્રોકરેજ હાઉસે બહાર પાડ્યો રિપોર્ટ, આ શેરમાં ખરીદી માટે આપી સલાહ
આ શેરમાં કમાણીના ચાન્સ
ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટસની અપેક્ષા કરતા સારા ત્રીજા બિઝનેસ ક્વાટરમાં બિઝનેસ અપડેટ પછી 2 બ્રોકરેજ ફર્મે તેનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આમાં એક રિપોર્ટમાં ખરીદી અને બીજામાં આઉટપરફોર્મની સલાહ આપી છે.
નવી દિલ્હીઃ ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટસની અપેક્ષા કરતા સારા ત્રીજા બિઝનેસ ક્વાટરમાં બિઝનેસ અપડેટ પછી 2 બ્રોકરેજ ફર્મે તેનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આમાં એક રિપોર્ટમાં ખરીદી અને બીજામાં આઉટપરફોર્મની સલાહ આપી છે. ICICI Bank માં પણ ખરીદીની સલાહની સાથે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, Jefferies એ Reliance Industries પર પણ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. એક અન્ય બ્રોકરેજ રિપોર્ટમાં સિમેન્ટ સેક્ટરમાં આ વર્ષે કિંમતોમાં વધારાથી ફાયદો મળવાની આશા દર્શાવવામાં આવી છે.
સલાહઃ આઉટપરફોર્મ લક્ષ્યઃ 950 રૂપિયા નબળી માંગની વચ્ચે ત્રીજા ક્વાટરમાં અપડેટથી પરફોર્મેન્સમાં સુધારો કન્સોલિડેટેડ આવક 10 ટકા અને વોલ્યૂમ સપાટ રહેવાની આશા ભારતીય કારોબારથી આવક 11 ટકા અને વોલ્યૂમ 2 ટકા રહી શકે.
સિમેન્ટના શેરો પર Jefferies
2023માં ઈન્ડસ્ટ્રીમાં કોસ્ટ વૃદ્ધિની જગ્યાએ પ્રાઈસ વૃદ્ધિ જોવા મળી શકે છે. આગામી 12 મહિનામાં વોલ્યૂમ વૃદ્ધિ જોવા મળી શકે છે. 2022માં ઈન્ડસ્ટ્રીનો નફો થોડો સુ્સ્ત રહ્યો. ફેબ્રુઆરીથી મેની વચ્ચે કિંમતોમાં તેજી જેવા મળી શકે છે. કિંમતો વધવાથી સેક્ટરના સેન્ટિમેન્ટ અને નફા પર અસર થશે Ultratech, Ambuja, Dalmia Bharat, JK Cement & JK Lakshmi Cement પસંદીદા શેર
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર