Home /News /business /

મોદી મેજિકઃ આ વર્ષે ભારતનો વિકાસદર 7.3% રહેશેઃ વર્લ્ડ બેન્ક

મોદી મેજિકઃ આ વર્ષે ભારતનો વિકાસદર 7.3% રહેશેઃ વર્લ્ડ બેન્ક

આ વર્ષે ભારતનો વિકાસદર 7.3% રહેશેઃ વર્લ્ડ બેન્ક .

બજેટ પહેલાં જ મોદી સરકાર માટે વિશ્વ બેન્કમાંથી સારા સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકે 2018માં ભારતનો વૃદ્ધિદર 7.3 ટકા રહેવાની ધારણા કરી છે. આ અહેવાલ મુજબ ભારત આ વર્ષે વિકાસદરના સંદર્ભમાં ચીનને પછાડશે.

અગાઉ નવેમ્બરમાં ભારતે વિશ્વ બેન્કના ઇસ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી હતી. 'ગ્લોબલ ઈકોનોમિક્સ પ્રોસ્પેક્ટ'ના રિપોર્ટ મુજબ, GST અને નોટબંધી જેવી નકારાત્મક અસર થઈ હોવા છતાં ભારતીય અર્થતંત્ર સારી કામગીરી કરશે.
First published:

Tags: Business, Growth rate India, વર્લ્ડ બેંક

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन