Home /News /business /

Tata Altrozના સૌથી સસ્તા મૉડલની કિંમત કેટલી, જાણો તમામ વેરિઅન્ટની કિંમત, તમારા માટે કયું મૉડલ બેસ્ટ?

Tata Altrozના સૌથી સસ્તા મૉડલની કિંમત કેટલી, જાણો તમામ વેરિઅન્ટની કિંમત, તમારા માટે કયું મૉડલ બેસ્ટ?

ટાટા અલ્ટ્રોઝ

Tata Motors તરફથી પ્રીમિયમ હેચબેક Tata Altrozને 7 ટ્રિમ લેવલ અને 20 વેરિઅન્ટ્સમાં રજૂ કરવામાં આવી છે. જેની કિંમત 5.84 લાખ રૂપિયા (એક્સ શો રૂમ)થી શરૂ થાય છે.

    મુંબઈ. Tata Altroz Price and Features: પ્રીમિયમ હેચબેક સેગમેન્ટ (Premium Hatchback segment)માં સ્વદેશી કાર ટાટા અલ્ટ્રોઝ (Tata Altroz)નો જવલો છે. ટાટા મોર્ટ્સ (Tata Motors)ની આ કારે ભારતીયોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. દર મહિને આ કારના હજારો યુનિટ્સ વેચાય છે. આ કારનો લૂક ખૂબ જ શાનદાર છે. આ કાર ફાઇવ સ્ટાર સુરક્ષા રેટિંગ (Tata Altroz security rating) સાથે આવે છે. આથી જ આ કાર ભારતીયોની પસંદગીની કાર બની ગઈ છે. જો તમે પણ આ તહેવારોની સિઝન દરમિયાન ટાટા અલ્ટ્રોઝ લેવા માટે મન મનાવી લીધું છે તે તેના તમામ વેરિએન્ટ્સ અને તેની કિંમત અંગેની જાણાકારી તમારા માટે રજૂ કરી રહ્યા છીએ.

    ટાટા અલ્ટ્રોઝ વેરિઅન્ટ

    ટાટા મોર્ટ્સે ટાટા અલ્ટ્રોઝ કારને ભારતમાં 5.84 લાખની શરૂઆતની કિંમત (એક્સ શોરૂમ) સાથે રજૂ કરી છે. જેના ટૉપ વેરિઅન્ટની કિંમત 9.59 લાખ રૂપિયા છે. પેટ્રોલ અને ડીઝલ બંને વિકલ્પ સાથે ટાટા અલ્ટ્રોઝ XE, XM, XM+, XT, XZ, XZ (O) અને XZ+ જેવા 7 ટ્રિમ લેવલ અને 20 વેરિઅન્ટમાં આવે છે. જેમાં 1497 cc સુધી એન્જીન લાગેલું છે. જે 108.49bhp સુધી પાવર જનરેટ કરે છે. આ પાંચ સીટર હેચબેક અંગે કંપની દાવો કરે છે કે તે 25.11 kmpl સુધી માઇલેજ આપે છે.

    આ પણ વાંચો: Tata Punchને સુરક્ષા મામલે મળ્યું 5 સ્ટાર રેટિંગ, જાણો ભારતની અન્ય કાર કેટલી સુરક્ષિત

    ટાટાની ટૉપ સેલિંગ હેચબેક કાર

    Tata Altroz XE Manual Petrolની કિંમત 5.84 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે.
    Tata Altroz XM Manual Petrol વેરિઅન્ટની કિંમત 6.49 લાખ રૂપિયા છે.
    Tata Altroz XM plus Manual Petrol વેરિઅન્ટની કિંમત 6.79 લાખ રૂપિયા છે.
    Tata Altroz XE Diesel Manual વેરિઅન્ટની કિંમત 7.04 લાખ રૂપિયા છે.
    Tata Altroz XT Manual Petrol વેરિઅન્ટની કિંમત 7.38 લાખ રૂપિયા છે.
    Tata Altroz XM Diesel Manual વેરિઅન્ટની કિંમત 7.64 લાખ રૂપિાય છે.

    આ પણ વાંચો: કાર ખરીદવાનું વિચારી રહ્યો છો તો જરા થોભો! Tata Tiago સહિત આ ત્રણ CNG કાર બહુ ઝડપથી થશે લૉંચ

    શાનદાન ફીચર્સ સાથેની કાર

    Tata Altroz XZ Manual Petrol વેરિઅન્ટની કિંમત 7.92 લાખ રૂપિયા છે.
    Tata Altroz XM plus Diesel Manual વેરિઅન્ટની કિંમત 7.94 લાખ રૂપિયા છે.
    Tata Altroz XT Turbo Manual Petrol વેરિઅન્ટની કિંમત 8.02 લાખ રૂપિયા છે.
    Tata Altroz XZ Option Manual Petrol વેરિઅન્ટની કિંમત 8.04 લાખ રૂપિયા છે.
    Tata Altroz XZ Plus Manual Petrol વેરિઅન્ટની કિંમંત 8.44 લાખ રૂપિયા છે.
    Tata Altroz XT Diesel Manual વેરિઅન્ટની કિંમત 8.53 લાખ રૂપિયા છે.

    આ પણ વાંચો: Tata Power EV Charging Stations: ટાટા પાવરે દેશભરમાં લગાવ્યા 1,000 EV ચાર્જિંગ સ્ટેશન, જાણો તમારા શહેરમાં છે કે નહીં

    વધારે માઇલેજ આપતા વેરિઅન્ટ્સ

    Tata Altroz XZ Plus Dark Edition Manual Petrol વેરિઅન્ટની કિંમત 8.70 લાખ રૂપિયા છે.
    Tata Altroz XZ Opt Turbo Manual Petrol વેરિઅન્ટની કિંમત 8.72 લાખ રૂપિયા છે.
    Tata Altroz XZ Turbo Manual Petrol વેરિઅન્ટની કિંમત 8.72 લાખ રૂપિયા છે.
    Tata Altroz XZ Diesel Manual વેરિઅન્ટની કિંમત 9.07 લાખ રૂપિાય છે.
    Tata Altroz XZ Plus Turbo Manual Petrolની કિંમત 9.09 લાખ રૂપિયા છે.
    Tata Altroz XZ Option Diesel Manual વેરિઅન્ટની કિંમત 9.19 લાખ રૂપિયા છે.
    Tata Altroz XZ Plus Turbo Dark Edition Manual Petrol વેરિઅન્ટની કિંમત 9.35 લાખ રૂપિયા છે.
    Tata Altroz XZ Plus Diesel Manual વેરિઅન્ટની કિંમત 9.59 લાખ રૂપિયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Tata altroz, Tata motors, કાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन