Home /News /business /

નવું Tata Ace Gold Diesel+ ઘણાં બધા પ્લસ પોઇન્ટ સાથે લોન્ચ, જોઇ લો ફિચર્સ

નવું Tata Ace Gold Diesel+ ઘણાં બધા પ્લસ પોઇન્ટ સાથે લોન્ચ, જોઇ લો ફિચર્સ

Tata ace plus

Tata Ace Gold તરીકે લોન્ચ કરવાના આવેલું એ 4 વેરિઅન્ટમાં આવે છે- Ace Gold Diesel, Ace Gold Petrol, Ace Gold CNG, Ace Gold Petrol Cx. Tata Ace Gold પરિવારમાં ડીઝલમાં નવું વેરિએન્ટ તાજેતરમાં ઉમેરવામાં આવ્યું છે.

  Tata Ace જે છોટા હાથી તરીકે પણ ઓળખાય છે, તેણે 23 લાખ ગ્રાહકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે અને હજી પણ ગણતરી ચાલુ છે! Tata Ace , જે 2005 માં લોન્ચ કરવામાં આવ્યું હતું, અને પછી 2018 માં Tata Ace Gold તરીકે લોન્ચ કરવાના આવેલું એ 4 વેરિઅન્ટમાં આવે છે- Ace Gold Diesel, Ace Gold Petrol, Ace Gold CNG, Ace Gold Petrol Cx. Tata Ace Gold પરિવારમાં ડીઝલમાં નવું વેરિએન્ટ તાજેતરમાં ઉમેરવામાં આવ્યું છે.

  હાલના Ace Gold Diesel ને અમારા ગ્રાહકોને વધુ સારો અપટાઇમ, ઉચ્ચ માઇલેજ અને વધુ સારી કમાણી આપવા માટે શ્રેષ્ઠ ટેક્નોલોજી સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. Ace Gold Diesel+ નામનું આ વાહન ખરેખર હાલના Ace Gold Diesel કરતા ઘણા બધા પ્લસ પોઇન્ટ ધરાવે છે.

  5.68 લાખની કિંમતે. (એક્સ-શોરૂમ કિંમત), Ace Gold Diesel+ 14.7Kw ની હાઈ પાવર, 45NM ની પિકઅપ અને 27.5%ની ગ્રેડિબિલિટી ઓફર કરે છે, જેનો અર્થ છે ઉચ્ચ અને સારી લોડ-કેરીંગ ક્ષમતા તેમજ વધુ સારી ચાલ. તેમાં 750kg ની પ્રમાણિત લોડ-વહન ક્ષમતા સાથે 2-સિલિન્ડર એન્જિન છે અને તે મજબૂત લીફ સ્પ્રિંગ સસ્પેન્શન સાથે આવે છે.

  Tata Ace Gold Diesel+ શ્રેષ્ઠ BS6 ટેકનોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી કામગીરી અને નફામાં સરળતા આવે. ચાલો Tata Ace Gold Diesel+ ના પ્લસ પોઈન્ટ પર એક નજર નાખીએ

  અપટાઇમ +
  Tata Ace Gold Diesel+ માં સરળ અને શ્રેષ્ઠ ટેકનોલોજી રસ્તા પર વાહનોનું હાયર અપટાઇમ સુનિશ્ચિત કરે છે. આ Tata Ace Gold Diesel+વિશ્વસનીયતા સાથે પ્રવાસો અને આવકમાં વધારો કરે છે.

  માઇલેજ +
  આની સરળ ટેક્નોલોજી વાહનમાં ઉચ્ચ બળતણ કાર્યક્ષમતા પણ સુનિશ્ચિત કરે છે. ગ્રાહકો 22-23 kmpl મેળવી શકે છે જે વાહનની સૌથી ઓછી કિંમત સુનિશ્ચિત કરે છે.

  કમાણી +
  Ace Gold Diesel+ ની નોંધપાત્ર હાયર ઓપરેટિંગ વિશ્વસનીયતાને કારણે ગ્રાહકો વધુ પ્રવાસો પર જઈ શકે છે. ઉચ્ચ માઇલેજ સાથે આ Ace Gold Diesel+ ના ગ્રાહકોને વધુ કમાણી ખાતરી આપે છે.

  ACE Gold Diesel + નીચે જણાવ્યા મુજબ ઘણી વેલ્યુ એડેડ સેવાઓ સાથે આવે છે:

  • 3 વર્ષ/75000 Kms ફ્રીડમ પ્લેટિનમ AMC
  અન્ય એક અગ્રણી પગલામાં, ફ્રીડમ પ્લેટિનમ એનુઅલ મેન્ટેનન્સ કરાર હેઠળ તમને 3 વર્ષ અથવા 75000 કિલોમીટરની AMC મળે છે જેમાં AMC સમયગાળા સુધી દર 5,000 કિલોમીટર પર ટોપ -અપ, કોમ્પ્લિમેન્ટ્રી એન્જિન ઓઇલ ચેક મળે છે. બીજું શું? તમને બ્રેક ફંકશનનીંગ , 5000 કિલોમીટરમાં ફ્રન્ટ અને રીઅર બ્રેક પેડ વેર, બ્રેક પેડલ ટ્રાવેલ અને એફર્ટ. આ બધું માત્ર 40 રૂપિયા/મહિને.

  •અપટાઇમ ગેરંટી
  ગ્રાહકો માટે પ્રતિબદ્ધ રહીને, ભારતમાં SCV સેગમેન્ટમાં પ્રથમ વાર, Tata Motors આ વેરિએન્ટ સાથે ગેરેન્ટેડ અપટાઈમ લાવે છે. આ ટ્રકને 15,000 કિમી અથવા 6 મહિના (જે પણ ઓછું હોય) માટે કોઈપણ ભંગાણથી સંપૂર્ણપણે મુક્ત બનાવે છે. જો ટ્રક વચન પાળવામાં નિષ્ફળ જાય તો તમને વળતરની ખાતરી આપવામાં આવે છે. બ્રેકડાઉન દીઠ 1,000.

  • સર્વિસ ગેરંટી
  તમને કોઈપણ પ્રકારના સમારકામ માટે વર્કશોપમાંથી 24 કલાકની અંદર વાહન પાછું મળશે - કોઈ બાકાત નથી, અને જો ટ્રક 24 કલાકથી વધુ સમય સુધી અડ્યા વિના વર્કશોપમાં પડ્યું રહે તો દરરોજ 1000 રૂપિયા વળતર આપવાનું વચન આપે છે! આ તમારા પરિવહન વ્યવસાયને વધુ તેજ વિકસાવે છે!

  Tata Ace Gold Diesel+ લાખો ભારતીય ઉદ્યોગસાહસિકોની આકાંક્ષાઓને આગળ વધારવા માટે, ઓછા ઓપરેટિંગ ખર્ચ અને તેના વર્ગમાં સૌથી વધુ કમાણી કરવાની ક્ષમતા આપીને તેમનો વ્યવસાય વધારવામાં મદદ કરવા માટે તૈયાર છે.

  Tata Motorsના અન્ય વ્યાપારી વાહનોની જેમ, તે પણ સંપુર્ણ સેવા 2.0 પહેલ હેઠળ સુરક્ષિત છે જેમાં Tata Motorsની Tata એલર્ટ, Tata ઝિપી, Tata કવચ અને Tata સમર્થ જેવી વેલ્યુ એડેડ સેવાઓનો લાભ મેળવી શકો છો જે ઝડપી સમારકામ, કાર્યક્ષમ સર્વિસિંગ, સારી સુવિધા તેમજ મફત વીમો અને ડ્રાઈવર કલ્યાણ આપે છે.

  Tata Ace Gold Diesel+ તમારા વ્યવસાયને તે 'પ્લસ પોઇન્ટ ' આપવા દો જેને તે ખરેખર લાયક છે, જેની સાથે એવી ખાતરી અને વિશ્વસનીયતા સાથે જે ફક્ત ભારતના અગ્રણી નાના વ્યાપારી વાહનના નામ સાથે આવે છે. ગમે ત્યારે ગમે ત્યાં એકદમ નવી Ace બુક કરો. અહીં ક્લિક કરીને Tata Motors CV સેલ્સ પ્લેટફોર્મની મુલાકાત લો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Tata Ace, Tata Ace Gold, Tata Ace Gold Diesel

  આગામી સમાચાર