Tata Ace Gold Diesel + તમામ મામલે છે પ્લસ, જાણો તેનાં ફિચર્સ અને અન્ય વધુ ડિટેઇલ્સ
Tata Ace Gold Diesel + તમામ મામલે છે પ્લસ, જાણો તેનાં ફિચર્સ અને અન્ય વધુ ડિટેઇલ્સ
ટાટા એસ ગોલ્ડ પ્લસ
નાના કમર્શિયલ વ્હીકલ ઇન્ડસ્ટ્રી કે જેમાં Tata Ace- “છોટાહાથી” વેચીને 23 લાખથી વધુ ગ્રાહકોના દિલ જીતી લીધા છે, તેમાં Diesel વેરિઅન્ટનો મોટો હિસ્સો છે. અને હવે, હાલમાં Diesel ના ભાવમાં ઘટાડો કરવાની સરકારની ઘોષણા સાથે, Diesel ગ્રાહકોમાં અને જેઓ કમર્શિયલ વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના મનમાં પણ ખુશી છે.
Tata Ace Gold Diesel + ઘણાં ઉદ્યોગ જગતના પ્રથમ પ્રસ્તાવ સાથે આવે છે. આ લેખમાં વધુ જાણો.
ઇન્ડિયન કમર્શિયલ વ્હીકલ ઇન્ડસ્ટ્રી વિવિધ ફ્યુઅલ વેરિઅન્ટ્સ- Diesel, CNG અને હવે પેટ્રોલના માધ્યમે બદલાઈ રહ્યો છે અને તેનો માર્ગ સરળ કરી રહ્યો છે. ગ્રાહકો ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વિકલ્પ પણ શોધી રહ્યા છે. પણ કમર્શિયલ વ્હીકલની ખરીદીની વાત આવે ત્યારે કમ સે કમ અત્યારે તો એ કહેવું ખોટું નથી કે આપણો દેશ ‘દિલ સે Diesel’છે અને તેની સાથે જોડાયેલ છે.
નાના કમર્શિયલ વ્હીકલ ઇન્ડસ્ટ્રી કે જેમાં Tata Ace- “છોટાહાથી” વેચીને 23 લાખથી વધુ ગ્રાહકોના દિલ જીતી લીધા છે, તેમાં Diesel વેરિઅન્ટનો મોટો હિસ્સો છે. અને હવે, હાલમાં Diesel ના ભાવમાં ઘટાડો કરવાની સરકારની ઘોષણા સાથે, Diesel ગ્રાહકોમાં અને જેઓ કમર્શિયલ વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના મનમાં પણ ખુશી છે. અને શું આ બહેતર છે? હા, હાલના Ace Gold Diesel plusના લૉંચ સાથે, વ્યક્તિને વધુ અપટાઇમ, વધુ માઇલેજ અને વધુ કમાણી પ્રાપ્ત થાય છે. તો તમે શેની રાહ જુઓ છો? ડીલરશીપ પર હીટ કરો અથવા Dieselplusવિશે માહિતી મેળવવા માટે વધુ વાંચો અને તેને હવે ઘરે લઈ જાઓ!
Tata Ace Gold Diesel Plus એ હાલના Ace GoldDieselની સરખામણીમાં એક મોટો Plus છે જે અમારા ગ્રાહકોને બહેતર અપટાઇમ, ઉચ્ચ માઇલેજ અને આ રીતે વધુ કમાણી પ્રદાન કરવા માટે સર્વોત્તમ ટેક્નોલોજી સાથે ફરીથી બનાવવામાં આવ્યું છે.
Tata Ace Gold Diesel+ 14.7Kw નું હાઈપાવર, 45NM નું પિકઅપ અને 27.5% ની ગ્રેડેબિલિટી ઑફર કરે છે. બહેતર રીતે ભાર વહન કરવાની ક્ષમતા અને ઉચ્ચ ગ્રેડિયન્ટ્સ પર બહેતર ગતિશીલતા જાળવવી આનો મૂળભૂત મતલબ હોય છે. વ્હીકલમાં 750kgની પ્રમાણિત લોડ વહન ક્ષમતા સાથેનું સાદું 2 સિલિન્ડરનું એન્જિન છે, અને તે મજબૂત લીફ સ્પ્રિંગ સસ્પેન્શનની સાથે આવે છે.
આ રૂ. 5.68 લાખ (એક્સ-શોરૂમ કિંમત) ની કિંમતમાં આવે છે. કોઈપણ વ્યક્તિ તેને માત્ર રૂ. 45000/- ની ડાઉન પેમેન્ટ કરીને અને SBI પાસેથી માત્ર રૂ. 9855/- નો સૌથી ઓછો માસિક EMI પ્લાન લઈને ખરીદી શકે છે. Tata Ace Gold Diesel plus નો ઉપયોગ કરીને વ્યક્તિ જે નફો કમાય છે તે દર મહિને લગભગ રૂ.28000/- હોય છે.
Tata Ace Gold Diesel+ અમારા ગ્રાહકોને બહેતર કામગીરી અને નફો આપવા માટે સર્વોત્તમ BS6 ટેક્નોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ચાલો આપણે ત્રણ અનન્ય પગલાંઓ પર નજર કરીએ જે Tata Ace Gold Diesel+ પૂરી કરે છે
અર્નિંગ પ્લસ- Ace Gold Diesel+ ની નોંધપાત્ર રીતે ઊંચી ઓપરેટિંગ વિશ્વસનીયતાને કારણે ગ્રાહક ઘણી વધુ ટ્રિપ્સ ચલાવી શકે છે. તે બધુ જ ઉપયોગ કરેલ સર્વોત્તમ ટેકનોલોજીને કારણે થાય છે જે ઉચ્ચ કમાણી કરાવે છે.
અપટાઇમ પ્લસ-સુપિરિયર ટેક્નોલોજી રસ્તા પર વાહનનો અપટાઇમ ટ્રિપ્સ અને આવકની સંખ્યામાં વધારો કરે છે.
માઇલેજ પ્લસ-તેની BS6 સુપિરિયર ટેક્નોલોજી ઉચ્ચ એનર્જીની કાર્યક્ષમતા પૂરી પાડે છે જે 21-22kmpl (શરતો લાગુ*) નું શ્રેષ્ઠ ફ્યુઅલ ઇકોનોમી પ્રદાન કરે છે.
3yr/ 75000 Freedom Platinum AMC- તેના પ્રકારની AMC offering જેમાં અમારા ગ્રાહકોએ માત્ર રૂ. 40/- મહિને દીઠ ચૂકવવા પડશે અને 15000 કિમીની અપટાઇમ ગેરંટીનો અથવા ખરીદીની તારીખથી 6 મહિના, બેમાંથી જે વહેલું હોય તેનો લાભ મેળવે છે. તેમને બ્રેકડાઉન દીઠ 1000 રૂપિયાનું વળતર પણ મળે છે. આ ઑફર વર્કશૉપ સર્વિસની ગેરંટી પણ પ્રદાન કરે છે જે ગ્રાહકને 24 કલાકમાં તેનું વ્હીકલ તૈયાર કરાવવાનું વચન આપે છે, જો કોઈ ભંગાણ થાય, અથવા કોઈ નિષ્ફળતા થાય તો Tata motors ગ્રાહકને દિવસ દીઠ 1000 રૂપિયાનું વળતર પણ ચૂકવે છે.
Tata Motors ના તમામ કમર્શિયલ વ્હીકલ્સની જેમ, Tata Ace Gold Diesel plus સંપૂર્ણસેવા 2.0 પહેલ હેઠળ સુરક્ષિત છે જેમાં કોઈ પણ Tata Motors ની મૂલ્યવર્ધિત સેવાઓ જેમ કે Tata Alert, Tata Zippy, Tata Kavach અને Tata Samarth નો લાભ લઈ શકે છે જે ઝડપી સમારકામની સુવિધા આપે છે. કાર્યક્ષમ સેવા, મુશ્કેલી-મુક્ત વીમો અને ડ્રાઇવર કલ્યાણ જેવી તમામ બાબતો સામેલ હોય છે.