સનીના ડાયલોગ્સ, મનોજ કુમારના ગીતો દ્વારા સમજો આર્થિક સર્વે

News18 Gujarati
Updated: February 1, 2018, 10:24 AM IST
સનીના ડાયલોગ્સ, મનોજ કુમારના ગીતો દ્વારા સમજો આર્થિક સર્વે
દામિની ફિલ્મમાં સની દેઓલનાં પ્રસિદ્ધ  ડાઇલોગ 'તારીખ પર તારીખ' ડાઇલોગનાં આર્થિક સર્વેક્ષણ 2017-18ની રિપ્રોટમાં જગ્યા મળી ગઇ છે

દામિની ફિલ્મમાં સની દેઓલનાં પ્રસિદ્ધ  ડાઇલોગ 'તારીખ પર તારીખ' ડાઇલોગનાં આર્થિક સર્વેક્ષણ 2017-18ની રિપ્રોટમાં જગ્યા મળી ગઇ છે

  • Share this:
અમદાવાદ: આપણાં દેશમાં મા અને સિનેમાનો ઉલ્લેખ દરેક જગ્યાએ આવે છે. રાજકારણ અને અર્થશાસ્ત્ર તેનાંથી વેગડુ નથી. 2017-18નાં આર્થિક સર્વેમાં પણ સિનેમાનો અસર દેખાય છે. દામિની ફિલ્મમાં સની દેઓલનાં પ્રસિદ્ધ  ડાઇલોગ 'તારીખ પર તારીખ' ડાઇલોગનાં આર્થિક સર્વેક્ષણ 2017-18ની રિપ્રોટમાં જગ્યા મળી ગઇ છે. તેને કોર્ટમાં પેન્ડિંગ કેસની અપાર સંખ્યા મામલે ઉપયોગમાં લેવાયો છે. સંસદમાં રજૂ સમીક્ષામાં અર્થવ્યવસ્થાની ગતિ માટે લંબિત મુદ્દાઓને ઝડપથી પતાવીને સરકાર અને ન્યાયપાલિકા વચ્ચેનો સહયોગ વધારવા કહ્યું છે.

શું છે મામલો ?
આર્થિક સર્વેમાં ન્યાયપાલિકાની પ્રોસેસમાં જે રીતે મોડુ થાય છે તેનાં માટે સની દેઓલનો ડાઇલોગ 'તારીખ પર તારીખ'નો ઉપયોગ થયો હતો. જે માટે કહેવાય છે કે, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વધારવા માટે જે રુકાવટ આવે છે તે પેન્ડિંગ પડેલાં મામલા અને બેંકલોગને કારણે આવે છે.

'મેરે દેશ કી ધરતી સોના ઉગલે'
આ રીતે મનોજ કુમારની ફિલ્મ 'ઉપકાર'ને સુપર હિટ ગીતો 'મેરે દેશ કી ધરતી સોના ઉગલે'નો ઉલ્લેખ ક્લાઇમેટ ચેન્જવાળા ચેપ્ટરમાં આવે છે. પ્રધાનમંત્રી ખેડુતોની આવક બમણી કરવાનાં લક્ષ્ય, ખેડુતોની સમસ્યાઓ અને ક્લાઇમેટ ચેન્જને કારણે તેમની સામે આવતી સમસ્યાઓની વાત કરતા સમયે આ ગીતનો ઉલ્લેખ આવે છે.

શેક્સપિયરનો પણ ઉલ્લેખસર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે, સની દેઓલનાં 'તારીખ પર તારીખ' સંવાદ વાસ્તવમાં બોલિવૂડનાં શેક્સપિયરનો એક જવાબ છે. જે અભિવ્યક્તિનાં બે અલગ અલગ મુદ્દા છે. જેમાં એક ખુબ જોરદાર અને નાટકીય છે. અને
અન્ય વાચારવાવાળો અને આત્મ-ચિંતન કરનારો છે. પણ બંને કોઇપણ હાલતદમાં ન્યાયમાં ઢેલાતુ મોડુ પ્રત્યેનો ભારે વિરોધ કરે છે.
First published: January 31, 2018, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading