Home /News /business /

Stock in News (12 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

Stock in News (12 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) DELTA CORP <RED> : કન્સોલિડેટેડ આવક 211.34 કરોડ રૂપિયા વધીને 218.32 કરોડ રૂપિયા થઈ. કન્સો. EBITDA 79.17 કરોડ રૂપિયા ઘટીને 69 કરોડ રૂપિયા થયો. કન્સો. EBITDA માર્જિન 39.14 ટકાથી ઘટીને 34.62 ટકા થયો.

    2) TATA MOTORS <RED> : ચીનમાં કોરોનાના કેસમાં વધારો, શેર પર દબાણ વધી શકે.

    3) INDIGO PAINTS <GREEN> : ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરથી નીચે સરક્યો, શેરમાં તેજીની આશા.

    4) KANSAI NEROLAC PAINTS <GREEN> : ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરથી નીચે સરક્યો, શેરમાં તેજીની આશા.

    5) BHARTI AIRTEL <GREEN> : શેરમાં આજે તેજી જોવા મળી શકે.

    6) VODAFONE IDEA <GREEN> : TRAI તરફથી હરાજીને લઈને પોતાની ભલામણો જાહેર કરી. TRAI તરફથી તમામ સ્પેક્ટ્રમ બેન્ડમાં 39-40 ટકાની કપાતની ભલામણ.

    7) KESORAM INDUSTRIES <GREEN> : Q4 દરમિયાન આવક 879 કરોડ રૂપિયાથી વધીને 1041 કરોડ રૂપિયા થઈ.

    8) DEV INFORMATION TECHNOLOGY <GREEN> : કંપનીએ AIDTM અને ઓરેના સોલ્યુશન્સ સાથે કરાર કર્યો.

    9) HDFC BANK <RED> : મર્જરની જાહેરાત બાદ શેર પર દબાણ ચાલુ રહી શકે છે.

    10) STERLITE TECHNOLOGIES <GREEN> : સરકાર આગામી એક બે મહિનામાં 5G સ્પેક્ટ્રમની હજારી કરાવી શકે છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ આ ઓટો સ્ટૉકમાં કર્યું પ્રૉફિટ બુકિંગ

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) BERGER PAINTS (Green) : ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરથી નીચે સરક્યો, શેરમાં તેજીની આશા.

    2) ASIAN PAINTS (Green) : ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરથી નીચે સરક્યો, શેરમાં તેજીની આશા.

    3) SHALIMAR PAINTS (Green) : ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરથી નીચે સરક્યો, શેરમાં તેજીની આશા.

    4) ALKYL AMINES (Green) : ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરથી નીચે સરક્યો, શેરમાં તેજીની આશા.

    5) BALAJI AMINES (Green) : ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરથી નીચે સરક્યો, શેરમાં તેજીની આશા.

    આ પણ વાંચો: ટીસીએસના નફામાં વધારો, આવક પણ વધી

    6) PETRONET LNG (Red) : $6.60 ને પાર થયો નેચરલ ગેસનો ભાવ, શેર પર દબાણની સંભાવના.

    7) ONGC (Red) : ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરથી નીચે સરક્યો, શેરમાં તેજીની આશા.

    8) OIL (Red) : ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલરથી નીચે સરક્યો, શેરમાં તેજીની આશા.

    9) HINDALCO (Red) : એલ્યુમિનિયમનો ભાવ 4.25 ટકાથી વધારે ઘટ્યો, શેરમાં દબાણની સંભાવના.

    10) NALCO (Red) : સોમવારે એલ્યુમિનિયમનો ભાવ 4.25 ટકા ઘટ્યો, શેરમાં વેચવાલીની સંભાવના.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર