Home /News /business /

Stock in News (11 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

Stock in News (11 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) CARE RATING <GREEN> : નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે 539.79 રૂપિયા પ્રતિ શેર લેખે 5.17 લાખ શેર ખરીદ્યા.

    2) BANDHAN BANK <RED> : એચડીએફસીએ બેંકમાં ભાગીદારી 9.90 ટકાથી ઘટાડીને 4.95 ટકા કરી.

    3) RBL <RED> : શેરમાં વેચવાલી જોવા મળી શકે.

    4) GODREJ INDUSTRIES <GREEN> : નાણાકીય ક્ષેત્રે કંપની આજે મોટી જાહેરાત કરી શકે છે.

    5) GODREJ PROPERTIES <GREEN> : ICRA તરફથી લાંબાગાળા માટે રેટિંગ AA+ યથાવત રાખવામાં આવ્યું. ટૂંકી મુદ માટે રેટિંગ A1+ યથાવત.

    6) KBC GLOBAL <GREEN> : આજે રિયલ એસ્ટેટ શેરમાં તેજી જોવા મળી શકે છે.

    7) ASHAPURA MINECHEM <GREEN> : બૉક્સાઇડની કિંમતમાં તેજીથી શેરમાં તેજીની આશા.

    8) MOTHERSON SUMI WIRING <GREEN> : પ્રાઇસ બેન્ડ 5%ને બદલે 20% થઈ. શેરમાં તેજીની આશા.

    9) TATA MOTORS (Green) : જાન્યુઆરી-માર્ચમાં JLR હોલસેલ વેચાણી 11 ટકા વધીને 76,526 રહ્યું.

    10) TATA MOTORS DVR <GREEN> : જાન્યુઆરી-માર્ચમાં JLR હોલસેલ વેચાણી 11 ટકા વધીને 76,526 રહ્યું.

    આ પણ વાંચો: દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દામાણીએ હૈદરાબાદની આ કંપનીમાં વધાર્યો હિસ્સો

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) JSPL (Green) : કોટક સિક્યોરિટીઝ તરફથી ખરીદીની સલાહ. ભાવ 700 રૂપિયા પ્રતિ શેર.

    2) COAL INDIA (Green) : કોલસાનો ભાવ $300 પ્રતિ ટન નજીક પહોંચ્યો, શેરમાં તેજીની આશા.

    3) CCL PRODUCTS (Green) : કૉફીની કિંમત $230ને પાર, શેરમાં તેજી જોવા મળી શકે છે.

    4) INDIA CEMENTS (Green) : સીમેન્ટની કિંમત વધવાથી શેરમાં તેજી જોવા મળી શકે છે.

    5) JK CEMENT (Green) : સીમેન્ટની કિંમત વધતા શેરમાં તેજી જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

    6) ULTRATECH CEMENT (Green) : સીમેન્ટની કિંમત વધતા શેરમાં તેજી જોવા મળી શકે છે.

    7) ESCORTS (Red) : મ્યુચ્યુઅલ ફંડોએ કંપનીમાં ભાગીદારી 8.43 ટકાથી ઘટાડીને 0.28 ટકા કરી. Q4માં રાકેશ ઝુનઝુનવાલાએ પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો.

    8) BRITANNIA (Red) : ઘઉંનો ભાવ $1080 નજીક પહોંચ્યો, શેરના ભાવ દબાણ હેઠળ રહી શકે.

    9) HUL (Red) : કાચા માલનો ખર્ચ વધવાને પગલે શેર પર દબાણ જોવા મળી શકે છે.

    10) BIRLA TYRES (Red) : આજે કંપની Q4નું પરિણામ જાહેર કરશે. શેરમાં વેચવાલી જોવા મળી શકે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર