Home /News /business /

Stock in News (08 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી, કરી લો એક નજર

Stock in News (08 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી, કરી લો એક નજર

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY <GREEN> : Q4 દરમિયાન ડિસ્બર્સમેન્ટ 12,720 કરોડ. જાન્યુઆરી-માર્ચમાં કલેક્શન 138%. FY22 દરમિયાન ડિસ્બર્સમેન્ટ 36% વધીને 35,489 કરોડ રૂપિયા.

    2) SOBHA <GREEN> : વાર્ષિક આધારે Q4 દરમિયાન વેચાણ 1,070 કરોડ રૂપિયાથી વધીને 1110 કરોડ રૂપિયા રહ્યું.

    3) ASIAN PAINTS <GREEN> : ક્રૂડ ઓઇલ $101 નીચે. શેરમાં તેજીની આશા.

    4) RBL BANK <RED> : Integrated Core Strategies Asia PTE તરફથી 34.30 લાખ શેર વેચવામાં આવ્યા.

    5) ASTER DM HEALTHCARE <RED> : Indium IV (Mauritius) તરફથી BSE પર 33.79 લાખ શેર વેચવામાં આવ્યા. NSE પર 32.86 લાખ શેર વેચવામાં આવ્યા.

    6) INDIABULLS REAL ESTATE <RED> : કંપનીએ રૂ.106.38 પ્રતિ શેરના ભાવે QIP લોંચ કર્યો.

    7) JSW ISPAT SPECIAL PRODUCTS <GREEN> : Q4 દરમિયાન ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 11% વધ્યું.

    8) HESTER BIOSCIENCES <GREEN> : કોરોના વેક્સીન બનાવવા માટે 60 કરોડ રૂપિયાનું અનુદાન મળ્યું.

    9) CHAMAN LAL SETIA EXPORTS <GREEN> : સૂત્રોના કહેવા પ્રમાણે તમામ સરકારી સ્કીમોમાં હવે ફોર્ટિફાઇડ ચોખો મળશે. કેબિનેટે તમામ સરકારી યોજનાઓ અંતર્ગત વિતરણની મંજૂરી આપી.

    10) KRBL <GREEN> : સૂત્રોના કહેવા પ્રમાણે તમામ સરકારી સ્કીમોમાં હવે ફોર્ટિફાઇડ ચોખો મળશે. કેબિનેટે તમામ સરકારી યોજનાઓ અંતર્ગત વિતરણની મંજૂરી આપી.

    આ પણ વાંચો: આગ લાગવાના કેસમાં કાર વીમો મદદરૂપ થઈ શકે? શું કરવું અને શું ન કરવું?

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) INTERGLOBE AVIATION (Green) : ક્રૂડ ઓઇલ $101 નીચે. શેરમાં તેજીની આશા.

    2) SPICEJET (Green) : ક્રૂડ ઓઇલ $101 નીચે. શેરમાં તેજીની આશા.

    3) SHALIMAR PAINTS (Green) : ક્રૂડ ઓઇલ $101 નીચે. શેરમાં તેજીની આશા.

    4) INDIGO PAINTS (Green) : ક્રૂડ ઓઇલ $101 નીચે. શેરમાં તેજીની આશા.

    5) MACROTECH DEV (Green) : આરબીઆઈની પૉલિસી મીટને પગલે શેરમાં ઉછાળાની આશા.

    આ પણ વાંચો: 14 શેર જેણે રોકાણકારોને આપ્યું છપ્પરફાડ રિટર્ન

    6) DLF (Green) : આરબીઆઈની પૉલિસી મીટને પગલે શેરમાં ઉછાળાની આશા.

    7) MM FORGING (Green) : સ્ટીલની કિંમત ઘટતા શેરની કિંમતમાં તેજીની આશા.

    8) CHENNAI PETRO (Green) : ક્રૂડ ઓઇલ $101 નીચે. શેરમાં તેજીની આશા.

    9) JSW STEEL (Green) : સ્ટીલ બારની કિંમતમાં તેજીથી શેરમાં તેજીની આશા.

    10) JSPL (Green) : સ્ટીલ બારની કિંમત 4000/5000 રૂપિયા પ્રતિ ટન વધી, શેરની કિંમતમાં તેજીની આશા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર