Home /News /business /

Stock in News (07 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી, કરી લો એક નજર

Stock in News (07 એપ્રિલ, 2022): આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી, કરી લો એક નજર

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) BEL <GREEN> : ડિફેન્સ પ્રોડક્ટ પર ઇમ્પોર્ટ બેનની યાદી જાહેર થશે, શેરમાં તેજીની સંભાવના.

    2) GARDEN REACH SHIPBUILDERS <GREEN> : ડિફેન્સ પ્રોડક્ટ પર ઇમ્પોર્ટ બેનની યાદી જાહેર થશે, શેરમાં તેજીની સંભાવના.

    3) BHARAT DYNAMICS <GREEN> : ડિફેન્સ પ્રોડક્ટ પર ઇમ્પોર્ટ બેનની યાદી જાહેર થશે, શેરમાં તેજીની સંભાવના.

    4) PARAS DEFENCE & SPACE TECHNOLOGIES <GREEN> : ડિફેન્સ પ્રોડક્ટ પર ઇમ્પોર્ટ બેનની યાદી જાહેર થશે, શેરમાં તેજીની સંભાવના.

    5) BARBEQUE-NATION HOSPITALITY <GREEN> : Massachussets Institute તરફથી 4.9 લાખ શેરની ખરીદી. Nomura India Stock Mother Fund તરફથી 4.37 લાખ શેરની ખરીદી. Motilal Oswal Mutual Fund તરફથી 2 લાખ શેરની ખરીદી. BNP Paribas Arbitrage તરફથી 2 લાખ શેરની ખરીદી. ICICI Prudential Mutual Fund તરફથી 17 લાખ શેરની ખરીદી.

    6) IDFC <GREEN> : બંધનના નેતૃત્વ વાળું કન્સોર્ટિયમ IFDC MF બિઝનેસ ખરીદશે.

    7) GODREJ PROPERTIES <GREEN> : ICRF તરફથી લાંબા ગાળાનું રેટિંગ AA+ યથાવત રાખ્યું. ટૂંકા ગાળાનું રેટિંગ A1+ યથાવત રાખ્યું.

    8) KBC GLOBAL <GREEN> : આજે રિયલ એસ્ટેટ શેર્સમાં તેજી જોવા મળી શકે છે.

    9) ONGC <RED> : ક્રૂડ ઓઇલની કિંમત $105 નીચે આવી.

    10) ZEE ENTERTAINMENT ENTERPRISES <RED> : ઝી એન્ટરટેઇનમેન્ટમાં આજે બ્લોક ડીલ સંભવ. Invesco Dev Mkt Fund પોતાનો હિસ્સો વેચી શકે છે.

    આ પણ વાંચો: અદાણી વિલ્મરના શેરમાં સતત અપર સર્કિટ

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) MACROTECH DEV (Green) : Q4FY22માં પ્રી-સેલ 37% વધીને 3,456 કરોડ રૂપિયા.

    2) SOBHA (Green) : આજે રિયલ એસ્ટેટ શેરમાં તેજી જોવા મળી શકે છે.

    3) BRIGADE ENT (Green) : આજે રિયલ એસ્ટેટ શેરમાં તેજી જોવા મળી શકે છે.

    4) GODREJ CONSUMER (Red) : Q4માં મોંઘવારી, કોમોડિટીની ઊંચી કિંમતની અસર માંગ પર પડી શકે છે.

    5) NAVIN FLUORINE (Green) : આજે કેમિકલ શેર્સમાં તેજી જોવા મળી શકે છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વધ્યા સીએનજીના ભાવ, જાણો નવી કિંમત

    6) TITAN (Green) : Q4FY21માં તમામ સેગમેન્ટમાં સારો ગ્રોથ, શેરમાં તેજીની આશા.

    7) Borosil Renewables (Green) : સર્કિટમાં ફેરફારને પગલે શેરમાં તેજી જોવા મળી શકે છે.

    8) RBL BANK (Red) : મોર્ગન સ્ટેન્લીએ અંડરવેટ કૉલ રેટિંગ આપ્યું, ટાર્ગેટ 140 રૂપિયા પ્રતિ શેર.

    9)TATA MOTORS (Green) : મોર્ગન સ્ટેન્લીએ ઓવરવેટ કૉલ આપ્યો, ટાર્ગેટ 561 રૂપિયા પ્રતિ શેર.

    10) COAL INDIA (Green) : કોલસાની કિંમતમાં તેજીને પગલેશેરમાં તેજી આવી શકે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર