Home /News /business /Hot Stocks (22 એપ્રિલ, 2022): IOC, BPCL સહિત 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

Hot Stocks (22 એપ્રિલ, 2022): IOC, BPCL સહિત 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) UNITED SPIRITS <GREEN> : દેશમા સ્કૉચ, વ્હિસ્કી પર ટેક્સ 150%થી ઓછો થવાની આશા. યૂકેના પીએમ બોરિસ જ્હોન્સન પીએમ મોદીને ટેસ્ક ઓછો કરવા અપીલ કરશે.

2) BARBEQUE-NATION HOSPITALITY <GREEN> : મેનુ પ્રાઇવેટ લિમિટેડે 1163/શેરના ભાવથી 5,05,504 શેર વેચ્યા. Ashish Ramesh Kacholia એ કંપનીના 2.53 લાખ શેર ખરીદ્યા. એવરેસ્ટ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટે 2.52 લાખ શેર ખરીદ્યા.

3) CRISIL<RED> : Q4 દરમિયાન આવક 16% ઘટીને 706 કરોડ રૂપિયા. નફો 1% ટકા ઘટીને 123 કરોડ રૂપિયા થયો.

4) RALLIS INDIA <RED> : Q4 દરિયાન 8.12 રૂપિયાના નફા સામે 14.19 કરોડ રૂપિયાની ખોટ થઈ.

5) WIPRO <RED> : કંપનીનો ADR આશરે 1.75% ઘટ્યો, શેરમાં દબાણ જોવા મળી શકે.

6) TATA COMMUNICATIONS <RED> : Q4 દરમિયાન નફો ઘટીને 365 કરોડ રૂપિયા થયો. માર્જિન અપેક્ષા કરતા વધારે ઘટ્યો.

7) JSW ENERGY <GREEN> : કંપનીએ તેલંગાણામાં 1,500 MW ના પ્રોજેક્ટ માટે કરાર કર્યો.

8) SVP GLOBAL TEXTILES <GREEN> : ટેક્નિકલ ટેક્સટાઇલ સેગમેન્ટમાં 100 કરોડનું રોકાણ. પ્રસ્તાવને PLI સ્કીમ અંતર્ગત સરકારે મંજૂરી આપી.

09) HCL TECH <RED> : Q4ના પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા, EBIT માર્જિન ઘટીને 18% થયો.

10) CYIENT<RED> : Q4 દરમિયાન આવક ઘટીને 1,181.2 કરોડ રૂપિયા થઈ, શેર પણ દબાણ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: એચડીએફસી સિક્યોરિટીઝે આ આઈટી સ્ટૉક માટે આપ્યું બાય રેટિંગ

અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

1) ANGEL ONE (Green) : વાર્ષિક આધારે Q4નો નફો વધીને 200 કરોડ રૂપિયા થયો. આવક વધીને 670 કરોડ રૂપિયા થઈ. સારા પરિણામ બાદ શેરમાં તેજીની આશા.

2) COAL INDIA (Green) : કોલસાનો ભાવ $330 ને પાર થયો, દેશમાં વીજળીની માંગ વધી.

3) HDFC BANK (Red) : સતત બે દિવસની તેજી બાદ આજે શેરમાં મંદી જોવા મળી શકે છે.

4) IOC (Green) : નાણાકીય વર્ષ 23 દરમિયાન દેશમાં ઇંધણની માંગ 5.5 ટકા વધવાની આશા. માર્ચમાં દેશમાં ઇંધણની માંગ ત્રણ વર્ષની ઊંચાઈ પર પહોંચી.

આ પણ વાંચો: જાણો કેમ્પસ એક્ટિવવેરનો શેર ગ્રે માર્કેટ કેટલી કિંમતે થઈ રહ્યો છે ટ્રેડ

5) BPCL (Green) : નાણાકીય વર્ષ 23 દરમિયાન દેશમાં ઇંધણની માંગ 5.5 ટકા વધવાની આશા. માર્ચમાં દેશમાં ઇંધણની માંગ ત્રણ વર્ષની ઊંચાઈ પર પહોંચી.

6) HPCL (Green) : નાણાકીય વર્ષ 23 દરમિયાન દેશમાં ઇંધણની માંગ 5.5 ટકા વધવાની આશા. માર્ચમાં દેશમાં ઇંધણની માંગ ત્રણ વર્ષની ઊંચાઈ પર પહોંચી.

7) SASKEN (Red) : Q4 દરમિયાન આવક ઘટીને 113.77 કરોડ રૂપિયા થઈ. નફો 10.64% ઘટીને 27 કરોડ રૂપિયા થયો.

8) ICICI LOMBARD (Red) : Q4 દરમિયાન નફો 1.5% ઘટીને 312.5 કરોડ રૂપિયા થયો, શેર પર દબાણની આશંકા.

9) HUL (Red) : મોંઘવારીનો દર 6.95% પર પહોંચતા માંગ ઘટવાની આશંકા.

10) NESTLE (Red) : મોંઘવારીનો દર 6.95% પર પહોંચતા માંગ ઘટવાની આશંકા.
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips