Home /News /business /

Hot Stocks (21 એપ્રિલ, 2022): Nykaa, Tata Steel સહિત 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

Hot Stocks (21 એપ્રિલ, 2022): Nykaa, Tata Steel સહિત 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    01) DR LAL PATHLABS <GREEN> : દિલ્હીમાં ગત 24 કલાકમાં કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા

    02) INDRAPRASTHA MEDICAL CORP <GREEN> : દિલ્હીમાં ગત 24 કલાકમાં કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા

    03) CIPLA <GREEN> : દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 2000થી વધુ નવા કેસ નોંધાયા.

    04) NURECA <GREEN> : દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 2000થી વધુ નવા કેસ નોંધાયા.

    05) GLENMARK LIFE SCIENCES <RED> : Q4 દરમિયાન નફો 5.5% ઘટીને 98.9 કરોડ રૂપિયા, EBITDA 13.5% ઘટીને 147.3 કરોડ રૂપિયા રહ્યો.

    06) NYKAA <GREEN> : દેશમાં પ્રીમિયમ સલોન ખોલવા માટે Aveda સાથે કરાર કર્યો.

    07) TATA ELXSI <GREEN> : Q4 દરમિયાન આવક 7.3% વધીને 681.7 કરોડ રૂપિયા, નફો 160 કરોડ રૂપિયા.

    08) TATA MOTORS <GREEN> : કંપની 29મી એપ્રિલના રોજ નવી EV કાર લોંચ કરશે.

    09) HDFC BANK <GREEN> : શેરમાં આજે તેજીની સંભાવના.

    10) INFOSYS <GREEN> : આજે આઈટી સ્ટોક્સમાં ખરીદીની સંભાવના.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા જૂથની આ કંપનીમાં કર્યું પ્રોફિટ બુકિંગ

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) IOC (Green) : માર્ચ મહિનામાં ક્રૂડ ઓઇલ પ્રૉસેસિંગ 6.4 ટકા વધીને 52.8 લાખ બેરલ/પ્રતિ દિવસ. માર્ચમાં દેશમાં ઇંધણની માંગ ત્રણ વર્ષની ઊંચાઈ પર પહોંચી.

    2) BPCL (Green) : માર્ચ મહિનામાં ક્રૂડ ઓઇલ પ્રૉસેસિંગ 6.4 ટકા વધીને 52.8 લાખ બેરલ/પ્રતિ દિવસ. માર્ચમાં દેશમાં ઇંધણની માંગ ત્રણ વર્ષની ઊંચાઈ પર પહોંચી.

    3) HPCL (Green) : માર્ચ મહિનામાં ક્રૂડ ઓઇલ પ્રૉસેસિંગ 6.4 ટકા વધીને 52.8 લાખ બેરલ/પ્રતિ દિવસ. માર્ચમાં દેશમાં ઇંધણની માંગ ત્રણ વર્ષની ઊંચાઈ પર પહોંચી.

    4) ANGEL ONE (Green) : Q4 દરમિયાન આવક 14% વધીને 671 કરોડ રૂપિયા. નફો 24% વધીને 205 કરોડ રૂપિયા થયો.

    આ પણ વાંચો: હવે ટાટા સ્ટીલે રશિયામાં બિઝનેસ કર્યો બંધ, વાંચો અહેવાલ

    5) ICICI SEC (Green) : Q4 દરમિયાન નફો 3% વધીને 340 કરોડ રૂપિયા, આવક 21% ટકા વધીને 892 કરોડ રૂપિયા થઈ.

    6) 5PAISA (Green) : 27મી એપ્રિલના રોજ બોર્ડની બેઠક થશે.

    7) FINO PAYMENTS BANK (Green) : આરબીઆઈ તરફથી એફઢી, આરડીની રેફરલ સેવા શરૂ કરવાની મંજૂરી મળી.

    8) TATA STEEL (Red) : કંપની રશિયા પાસથી કોલકાની આયાત બંધ કરશે. કંપની રશિયા પાસેથી 15 ટકા કોલસો આયાત કરે છે.

    9) APOLLO TYRES (Green) : UBSની ખરીદીની સલાહ. ટાર્ગેટ 260/શેર.

    10) COAL INDIA (Green) : કોલસાનો ભાવ $320ને પાર થયો. દેશમાં વીજળીની માંગ વધી.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય બજાર વિશ્લેષકનો વ્યક્તિગત હોય છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર