Home /News /business /

Hot Stocks (11 મે, 2022): આજે GUJARAT GAS, ASIAN PAINTS સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

Hot Stocks (11 મે, 2022): આજે GUJARAT GAS, ASIAN PAINTS સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

ભારતીય શેર બજાર (પ્રતીકાત્મક તસવીર)

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) MAX FINANCIAL <GREEN> : Q4 દરમિયાન નફો 70 કરોડથી વધીને 144 કરોડ, આવક 8,962 કરોડ રૂપિયા રહી.

    2) GUJARAT GAS <GREEN> : Q4 દરમિયાન નફો 122 કરોડથી વધીને 444 કરોડ, આવક 4,669 કરોડ રૂપિયા રહી.

    3) MGL <GREEN> : Q4 દરમિયાન આવક 6% વધીને 1086 કરોડ, નફો 131% વધીને 132 કરોડ રૂપિયા રહ્યો.

    4) NEULAND LABORATORIES <GREEN> : Q4 દરમિયાન આવક 5% વધીને 256 કરોડ, માર્જિન 10.42%થી વધીને 15.19% રહ્યો.

    5) KDDL <GREEN> : આજે સબ્સિડિયરી ETHOSના IPO પર પ્રેસ કૉન્ફરન્સ થશે.

    6) RITES <GREEN> : કન્સોર્ટિયમને ઘાનામાં $210.6 કરોડનો ઓર્ડર મળ્યો, કન્સોર્ટિયમમાં કંપની 60% ભાગીદારી ધરાવે છે.

    7) ELANTAS BECK INDIA <GREEN> : Q4 દરમિયાન આવક વધીને 161 કરોડ, નફો વધીને 24 કરોડ રૂપિયા રહ્યો.

    8) ELECTROSTEEL CASTINGS <GREEN> : Q4 દરમિયાન નફો 67% વધીને 113 કરોડ, આવક 28% વધીને 1,577 કરોડ રૂપિયા રહી.

    9) CIPLA <RED> : Q4 દરમિયાન આવક 14.2% ઘટીને 5,260 કરોડ, નફો 10% ઘટીને 370.7 કરોડ રૂપિયા રહ્યો.

    10) ONGC <RED> : $100 નજીક પહોંચ્યું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    આ પણ વાંચો: પીપીએફ એકાઉન્ટમાં 15 વર્ષના રોકાણ બાદ શું કરી શકાય?

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) ASIAN PAINTS (Green) : $100 નજીક પહોંચ્યું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    2) BERGER PAINTS (Green) : $100 નજીક પહોંચ્યું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    3) INDIGO PAINTS (Green) : $100 નજીક પહોંચ્યું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    4) IOC (Green) : $100 નજીક પહોંચ્યું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    5) BPCL (Green) : $100 નજીક પહોંચ્યું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    આ પણ વાંચો: ડિલ્હીવરીનો આઈપીઓ ભરવો કે નહીં? જાણો તમામ વિગત

    6) HPCL (Green) : $100 નજીક પહોંચ્યું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    7) TATA MOTORS (Red) : એપ્રિલમાં ચીનમાં પેસેન્જર ગાડીઓનું વેચાણ 35% ઘટ્યું. TSMC વર્ષમાં બીજી વખત ચીપની કિંમત વધારશે.

    8) UNICHEM LAB (Green) : Optimusમાં કંપની સંપૂર્ણ 19.9% ભાગીદારી 270.9 કરોડ રૂપિયામાં વેચશે.

    9) AUROBINDO PHARMA (Red) : Jedcherla શાખામાં US FDAને 6 વાંઘા મળ્યાં છે. બેથી 10 મે દરમિયાન Jedcherla શાખાની તપાસ થઈ હતી. કંપનીએ ખુલાસો કર્યો છે કે US FDA તરફથી જે ગરબડ અંગે માહિતી મળી છે તેના પર કામ ચાલી રહ્યું છે.

    10) ZENSAR TECH (Green) : Q4 દરમિયાન આવક 39% વધીને 1226 કરોડ રૂપિયા, નફો 47% વધીને 130 કરોડ રૂપિયા રહ્યો.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી રોકાણ માટેની સલાહ જે તે બજાર નિષ્ણાતની છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટની નહીં. રોકાણ પહેલા સર્ટિફાઇલ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. )
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર