Home /News /business /

Hot Stocks (06 મે, 2022): આજે HDFC, TVS MOTORS સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

Hot Stocks (06 મે, 2022): આજે HDFC, TVS MOTORS સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) HDFC BANK <RED> : નબળા વૈશ્વિક સંકેતને પગલે આજે શેર દબાણમાં રહી શકે છે.

    2) AXIS BANK <RED> : નબળા વૈશ્વિક સંકેતને પગલે આજે શેર દબાણમાં રહી શકે છે.

    3) ICICI BANK <RED> : નબળા વૈશ્વિક સંકેતને પગલે આજે શેર દબાણમાં રહી શકે છે.

    4) TATA MOTORS <RED> : Bank of England તરફથી વ્યાજદર વધારીને 1% કરવામાં આવ્યો. Bank of England તરફથી કહેવામાં આવ્યું છે કે મોંઘવારીને પગલે મંદીની આશંકા છે.

    5) TATA MOTORS DVR <RED> : Bank of England તરફથી વ્યાજદર વધારીને 1% કરવામાં આવ્યો. Bank of England તરફથી કહેવામાં આવ્યું છે કે મોંઘવારીને પગલે મંદીની આશંકા છે.

    6) MASTEK <RED> : Bank of England તરફથી વ્યાજદર વધારીને 1% કરવામાં આવ્યો. Bank of England તરફથી કહેવામાં આવ્યું છે કે મોંઘવારીને પગલે મંદીની આશંકા છે.

    7) APTUS VALUE HOUSING FINANCE INDIA <GREEN> : Q4 દરમિયાન નફો 75.5 કરોડ રૂપિયાથી વધીને 110 કરોડ રૂપિયા રહ્યો.આવક 180 કરોડ રૂપિયાથી વધીને 230 કરોડ રૂપિયા રહ્યો.

    8) APOLLO TYRES <RED> : નબળા વૈશ્વિક સંકેતને પગલે આજે શેર દબાણમાં રહી શકે છે.

    9) CEAT <RED> : Q4 દરમિયાન નફો 83.4% ઘટીને 25.43 કરોડ રૂપિયા રહ્યો. માર્જિન ઘટીને 7.23% રહ્યો.

    10) VOLTAS <RED> : Q4 દરમિયાન નફો 23.5% ઘટીને 182.7 કરોડ રૂપિયા રહ્યો. આવક 2,666.6 કરોડ રૂપિયા રહી.

    આ પણ વાંચો: શા માટે પીપીએફ એકાઉન્ટ જરૂરી? જાણો તેના ફાયદાઓ વિશે 

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) HAPPIEST MINDS (Red) : Q4 દરમિયાન ડૉલરથી આવક 3.99 કરોડ ડૉલર, નફો 52 કરોડ રૂપિયા, માર્જિન 1.20% ઘટીને 23.6% થઈ.

    2) AAVAS FINANCIERS (Green) : Q4 દરમિયાન NII 42.6% વધીને 226 કરોડ રૂપિયા, નફો 32% વધીને 116 કરોડ રૂપિયા રહ્યો.

    3) MARICO (Red) : Q4 દરમિયાન આવક 2,161 કરોડ રૂપિયા, નફો 257 કરોડ રૂપિયા, માર્જિન 16% રહ્યો.

    4) CHOLA INVESTMENT (Green) : Q4 દરમિયાન આવક 12% વધીને 1,587 કરોડ રૂપિયા, નફો 181% વધીને 688 કરોડ રૂપિયા રહ્યો.

    5) BLUE STAR (Green) : Q4 દરમિયાન આવક વધીને 2,248 કરોડ રૂપિયા, નફો વધીને 76.2 કરોડ રૂપિયા થયો. કંપનીએ 10 રૂપિયા/શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત.

    આ પણ વાંચો: બે દિવસમાં સંપૂર્ણ ભરાયો એલઆઈસીનો આઈપીઓ, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ 

    6) TATA STEEL (Red) : ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્ટીલનો ભાવ 5,200 ચીની યુઆન પર પહોંચ્યો. સ્ટીલની કિંમતમાં તેજીથી કંપનીનો માર્જિન ઘટી શકે છે.

    7) MOTHERSON SUMI (Red) : Bank of England તરફથી વ્યાજદર વધારીને 1% કરવામાં આવ્યો. Bank of England તરફથી કહેવામાં આવ્યું છે કે મોંઘવારીને પગલે મંદીની આશંકા છે.

    8) INDUS TOWERS (Red) : Q4 દરમિયાન આવક 7,116 કરોડ રૂપિયા, નફો 1828 કરોડ રૂપિયા, EBITDA 4070 કરોડ રૂપિયા રહ્યો.

    9) TVS MOTORS (Green) : Q4 દરમિયાન આવક 5,322 કરોડ રૂપિયાથી વધીને 5,530 કરોડ રૂપિયા રહ્યો, EBITDA વધીને 556.8 કરોડ રૂપિયા રહ્યો.

    10) PETRONET LNG (Red) : ઇન્ટરનેશનલ માર્કેટમાં નેચરલ ગેસની કિંમત 14 વર્ષની ઊંચાઈ પર પહોંચી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર