Home /News /business /

Hot Stocks (02 મે, 2022): Yes Bank, WIPRO સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

Hot Stocks (02 મે, 2022): Yes Bank, WIPRO સહિત આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

ભારતીય શેર બજાર

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) INDUSIND BANK <GREEN> : Q4 દરમિયાન NII 3,985 કરોડ રૂપિયા રહી. લોન ગ્રોથ 12.4% રહ્યો.

    2) YES BANK <GREEN> : Q4 દરમિયાન NII 84.4% વધીને 1819.5 કરોડ રૂપિયા રહી. નફો 267.5 કરોડ રૂપિયા રહ્યો.

    3) WIPRO <RED> : Q4 દરમિયાન માર્જિન 0.60% ઘટ્યો, એટ્રેશન રેટ 22.70% ટકાથી વધીને 23.80% થયો.

    4) TATA CHEMICALS <GREEN> : Q4 દરમિયાન આવક 32% વધીને 3,480.67 કરોડ રૂપિયા રહી. નફો વધીને 438.17 કરોડ રૂપિયા રહ્યો.

    5) R&B DENIMS <GREEN> : Q4 દરમિયાન આવક વધીને 101.3 કરોડ રૂપિયા રહી. નફો વધીને 21.7 કરોડ રૂપિયા રહ્યો.

    6) GHCL <GREEN> : Q4 દરમિયાન આવક 77% વધી, EBITDA 113% વધ્યો, નફો 126% વધ્યો.

    7) TITAN COMPANY <GREEN> : પહેલી જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો લાગૂ થશે.

    8) KALYAN JEWELLERS <GREEN> : પહેલી જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો લાગૂ થશે.

    9) THANGAMAYIL JEWELLERY <GREEN> : પહેલી જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો લાગૂ થશે.

    10) TRIBHOVANDAS BHIMJI ZAVERI <GREEN> : પહેલી જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો લાગૂ થશે.

    આ પણ વાંચો: આઈપીઓ ખુલે તે પહેલા જ એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ધરખમ વધારો

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) IDFC FIRST BANK (Red) : Q4 દરમિયાન NII 2669 કરોડ રૂપિયા રહી. નફો 342 કરોડ, NIM 6.27% રહી.

    2) THYROCARE (Red) : Q4 દરમિયાન આવક 11% ઘટીને 131 કરોડ, નફો 44% ઘટીને 21.24 કરોડ રૂપિયા રહ્યો.

    3) RPG LIFE (Red) : Q4 દરમિયાન આવક 10% ઘટીને 104 કરોડ રૂપિયા રહી. નફો 49% ઘટીને 7.5 કરોડ રૂપિયા રહ્યો.

    4) SONATA SOFT (Red) : Q4 દરમિયાન આવક 21.2% ઘટીને 1464 કરોડ રૂપિયા રહી. નફો 101 કરોડ, માર્જિન 7.4% રહ્યો.

    5) SOLARA ACTIVE (Red) : Q4 દરમિયાન આવક 19% ઘટીને 361 કરોડ, નફો ઘટીને 1.81 કરોડ રૂપિયા રહ્યો.

    આ પણ વાંચો: એક વર્ષમાં આ શેરે આપ્યું 130% વળતર

    6) CAN FIN HOMES (Green) : Q4 દરમિયાન NII 27.75% ઘટીને 237 કરોડ, નફો 19.85% વધીને 123 કરોડ રૂપિયા રહ્યો.

    7) LG BALAKRISHNAN (Green) : Q4 દરમિયાન આવક 12% વધીને 559 કરોડ, નફો 63.5 કરોડ રૂપિયા રહ્યો.

    8) Gujarat Gas (Green) : ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકો માટે ગેસની કિંમત વધી, શેરમાં તેજીની સંભાવના.

    9) FINO PAYMENTS BANK (Red) : પ્રમોટર્સે ચેરમેનની પુર્નનિમણૂકના વિરુદ્ધમાં વોટિંગ કર્યું.

    10) STAR HEALTH (Green) : Q4 દરમિયાન નુકસાન 86% ઘટીને 82 કરોડ રૂપિયા થયું, કમ્બાઇન રેશિયો 98.4% રહ્યો.

    (ખાસ નોંધ: અહીં રજૂ કરવામાં આવેલા વિચાર વિશ્લેષકોના પોતાના વ્યક્તિગત છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટના નહીં. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર