Home /News /business /રેકોર્ડ પર શેર બજાર, સેન્સેક્સ 34153 અને નિફ્ટી 10558 પર થયું બંધ

રેકોર્ડ પર શેર બજાર, સેન્સેક્સ 34153 અને નિફ્ટી 10558 પર થયું બંધ

વ્યાપારના અંતમાં આજે સેન્સેક્સ 184.21 પોઈન્ટ એટલે 0.54 ટકા વધીને 34,135.85ના સ્તર પર અને નિફ્ટી 54.0 પોઈન્ટ એટલે કે, 0.51 ટકા વધીને 10,558.58 પર બંધ થયું.

એશિયન અને અમેરિકન બજારમાંથી મળેલા આવકારના સંકેતોથી શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. વ્યાપારની શરૂઆતમાં સેન્સેક્સ 51.63 પોઈન્ટ એટલે 0.15 ટકા વધીને 34,021.21 પોઈન્ટ અને નિફ્ટી 29.45 પોઈન્ટ એટલે 0.28 ટકા વધીને 10,534.25 પર ખુલ્યો હતો.

આજના ટોપ ગેનર
SYMPHONY
IDEA
LAXMIMACH
EQUITAS
JUSTDIAL

આજના ટોસ લુસર
RAJESHEXPO
KPRMILL
RAIN
HFCL
JINDALSAW
First published:

Tags: નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन