18 August: આજે આ 20 સ્ટૉક્સમાં કરો જોરદાર કમાણી- Asian Paints, HDFC Bank ખરીદીની સલાહ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

18 ઓગસ્ટ- 20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. જાણો નીરજ વાજપેયી અને આશીષ વર્માની સલાહ.

  • Share this:
    મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ-વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

    અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

    નીરજની ટીમ

    HIMATSINGKA SEIDE: ખરીદો-273 રૂપિયા, ટાર્ગેટ-290 રૂપિયા, સ્ટૉપલૉસ-270 રૂપિયા

    WELSPUN INDIA: ખરીદો-124 રૂપિયા, ટાર્ગેટ-132 રૂપિયા, સ્ટૉપલૉસ-122 રૂપિયા

    INDO COUNT: ખરીદો-252 રૂપિયા, ટાર્ગેટ-262 રૂપિયા, સ્ટૉપલૉસ-249 રૂપિયા

    VISHAL FABRICKS: ખરીદો-116.90 રૂપિયા, ટાર્ગેટ-122 રૂપિયા, સ્ટૉપલૉસ-115 રૂપિયા

    GOKALDAS EXPORTS: ખરીદો-210 રૂપિયા, ટાર્ગેટ-218 રૂપિયા, સ્ટૉપલૉસ-207 રૂપિયા

    HDFC BANK: ખરીદો-1514 રૂપિયા, ટાર્ગેટ-1530 રૂપિયા, સ્ટૉપલૉસ-1510 રૂપિયા

    ISGEC: ખરીદો-684 રૂપિયા, ટાર્ગેટ-700 રૂપિયા, સ્ટૉપલૉસ-680 રૂપિયા

    KARDA CONST.: ખરીદો-21.65 રૂપિયા, ટાર્ગેટ-22.25 રૂપિયા, સ્ટૉપલૉસ-21.50 રૂપિયા

    EQUITAS HOLDING: ખરીદો-124 રૂપિયા, ટાર્ગેટ-132 રૂપિયા, સ્ટૉપલૉસ-122 રૂપિયા

    MAHARASHTRA SEAMLESS: ખરીદો-330 રૂપિયા, ટાર્ગેટ-345 રૂપિયા, સ્ટૉપલૉસ-327 રૂપિયા

    અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

    આશીષની ટીમ

    ASIAN PAINTS: ખરીદો-3013 રૂપિયા, ટાર્ગેટ-3075 રૂપિયા, સ્ટૉપલૉસ-2999 રૂપિયા

    HCL TECHNOLOGIES: ખરીદો-1141 રૂપિયા, ટાર્ગેટ-1160 રૂપિયા, સ્ટૉપલૉસ-1135 રૂપિયા

    CADILA HEALTHCARE: ખરીદો-531 રૂપિયા, ટાર્ગેટ-540 રૂપિયા, સ્ટૉપલૉસ-528 રૂપિયા

    ADANI GREEN ENERGY: ખરીદો-953 રૂપિયા, ટાર્ગેટ-960 રૂપિયા, સ્ટૉપલૉસ-930 રૂપિયા

    DCM SHRIRAM INDUSTRIES: ખરીદો-410 રૂપિયા, ટાર્ગેટ-425 રૂપિયા, સ્ટૉપલૉસ-407 રૂપિયા

    BHARAT DYNAMICS: ખરીદો-371 રૂપિયા, ટાર્ગેટ-381 રૂપિયા, સ્ટૉપલૉસ-368 રૂપિયા

    આ પણ વાંચો: ટેક્સટાઇલ સેક્ટરના 5 સ્ટૉક્સ: આ શેર ખરીદનારા થયા માલામાલ, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર? 

    SPICEJET: ખરીદો-71.90 રૂપિયા, ટાર્ગેટ-77 રૂપિયા, સ્ટૉપલૉસ-71.5 રૂપિયા

    THOMAS COOK: ખરીદો-59.9 રૂપિયા, ટાર્ગેટ-64 રૂપિયા, સ્ટૉપલૉસ-59.5 રૂપિયા

    KAVERI SEEDS: ખરીદો-577 રૂપિયા, ટાર્ગેટ-597 રૂપિયા, સ્ટૉપલૉસ-574 રૂપિયા

    DILIP BUILDCON: ખરીદો-511 રૂપિયા, ટાર્ગેટ-525 રૂપિયા, સ્ટૉપલૉસ-505 રૂપિયા
    Published by:Vinod Zankhaliya
    First published: