16 ઓગસ્ટ: આજે આ સ્ટૉકમાં કરો મોટી કમાણી, નિષ્ણાતોએ આપી ખરીદીની સલાહ!

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

16 ઓગસ્ટ- 20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  FORTIS HOSPITAL: ખરીદો-237 રૂપિયા, ટાર્ગેટ-248 રૂપિયા, સ્ટૉપલૉસ-234 રૂપિયા

  GLENMARK: ખરીદો-563 રૂપિયા, ટાર્ગેટ-580 રૂપિયા, સ્ટૉપલૉસ-555 રૂપિયા

  BANCO PRODUCTS: ખરીદો-165 રૂપિયા, ટાર્ગેટ-180 રૂપિયા, સ્ટૉપલૉસ-162 રૂપિયા

  TANFAC IND.: ખરીદો-310 રૂપિયા, ટાર્ગેટ-330 રૂપિયા, સ્ટૉપલૉસ-305 રૂપિયા

  BODAL CHEM: ખરીદો-107 રૂપિયા, ટાર્ગેટ-120 રૂપિયા, સ્ટૉપલૉસ-105 રૂપિયા

  GLOSTER LTD: ખરીદો-1260 રૂપિયા, ટાર્ગેટ-1300 રૂપિયા, સ્ટૉપલૉસ-1245 રૂપિયા

  SHARE INDIA SEC.: ખરીદો-533 રૂપિયા, ટાર્ગેટ-575 રૂપિયા, સ્ટૉપલૉસ-528 રૂપિયા

  SATIA IND.: ખરીદો-102 રૂપિયા, ટાર્ગેટ-121 રૂપિયા, સ્ટૉપલૉસ-100 રૂપિયા

  KARDA CONST.: ખરીદો-22.10 રૂપિયા, ટાર્ગેટ-23.25 રૂપિયા, સ્ટૉપલૉસ-21.25 રૂપિયા

  JINDAL WORLDWIDE: ખરીદો-69.20 રૂપિયા, ટાર્ગેટ-75 રૂપિયા, સ્ટૉપલૉસ-68 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  UFLEX: ખરીદો-520 રૂપિયા, ટાર્ગેટ-535 રૂપિયા, સ્ટૉપલૉસ-515 રૂપિયા

  DCW: ખરીદો-35.7 રૂપિયા, ટાર્ગેટ-37.5 રૂપિયા, સ્ટૉપલૉસ-35.35 રૂપિયા

  J&K BANK: ખરીદો-37 રૂપિયા, ટાર્ગેટ-38.5 રૂપિયા, સ્ટૉપલૉસ-36.5 રૂપિયા

  MEP INFRA: ખરીદો-22.3 રૂપિયા, ટાર્ગેટ-23 રૂપિયા, સ્ટૉપલૉસ-22 રૂપિયા

  PAISALO DIGITAL: ખરીદો-601 રૂપિયા, ટાર્ગેટ-620 રૂપિયા, સ્ટૉપલૉસ-595 રૂપિયા

  AMRUTANJAN: ખરીદો-672 રૂપિયા, ટાર્ગેટ-690 રૂપિયા, સ્ટૉપલૉસ-668 રૂપિયા

  આ પણ વાંચો: ચેકથી પેમેન્ટને લઈને RBIનો નવો નિયમ, આ ભૂલ કરશો તો આપવી પડશે પેનલ્ટી 

  SUPERHOUSE: ખરીદો-155 રૂપિયા, ટાર્ગેટ-159 રૂપિયા, સ્ટૉપલૉસ-154 રૂપિયા

  WEBSOL ENERGY SYSTEMS: ખરીદો-69.2 રૂપિયા, ટાર્ગેટ-72 રૂપિયા, સ્ટૉપલૉસ-68.75 રૂપિયા

  NECTAR LIFESCIENCES: ખરીદો-31 રૂપિયા, ટાર્ગેટ-32.5 રૂપિયા, સ્ટૉપલૉસ-30.75 રૂપિયા

  TILAKNAGAR IND: ખરીદો-41.60 રૂપિયા, ટાર્ગેટ-44 રૂપિયા, સ્ટૉપલૉસ-41.25 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: