સીધો સોદો (25 ઓગસ્ટ): કમાણી માટેના 20 સ્ટૉક, Canara Bank, ICICI Bank ખરીદો

પ્રતીકાત્મક તસવીર

25 ઓગસ્ટ- 20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. જાણો નીરજ વાજપેયી અને આશીષ વર્માની સલાહ.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  VISHAL FABRICS: ખરીદો-109 રૂપિયા, ટાર્ગેટ-114 રૂપિયા, સ્ટૉપલૉસ-108 રૂપિયા

  GILLETTE: ખરીદો-5926 રૂપિયા, ટાર્ગેટ-6100 રૂપિયા, સ્ટૉપલૉસ-5900 રૂપિયા

  CANARA BANK: ખરીદો-156 રૂપિયા, ટાર્ગેટ-170 રૂપિયા, સ્ટૉપલૉસ-153 રૂપિયા

  BRITANNIA: ખરીદો-3812 રૂપિયા, ટાર્ગેટ-3840 રૂપિયા, સ્ટૉપલૉસ-3800 રૂપિયા

  M&M: ખરીદો-778 રૂપિયા, ટાર્ગેટ-790 રૂપિયા, સ્ટૉપલૉસ-772 રૂપિયા

  CEAT: ખરીદો-1300 રૂપિયા, ટાર્ગેટ-1325 રૂપિયા, સ્ટૉપલૉસ-1290 રૂપિયા

  NRB BEARING: ખરીદો-124 રૂપિયા, ટાર્ગેટ-136 રૂપિયા, સ્ટૉપલૉસ-121 રૂપિયા

  આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ આ સરકારી બેંકમાં 1.59% હિસ્સો ખરીદ્યો, જાણો કયા ભાવે ખરીદ્યા શેર

  XELPMOC: ખરીદો-364 રૂપિયા, ટાર્ગેટ-380 રૂપિયા, સ્ટૉપલૉસ-360 રૂપિયા

  SONA BLW: ખરીદો-450 રૂપિયા, ટાર્ગેટ-465 રૂપિયા, સ્ટૉપલૉસ-455 રૂપિયા

  MAYUR UNIQUOTERS: ખરીદો-461 રૂપિયા, ટાર્ગેટ-475 રૂપિયા, સ્ટૉપલૉસ-458 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  GABRIEL INDIA: ખરીદો-143 રૂપિયા, ટાર્ગેટ-155 રૂપિયા, સ્ટૉપલૉસ-142 રૂપિયા

  STERLING TOOLS: ખરીદો-190 રૂપિયા, ટાર્ગેટ-199 રૂપિયા, સ્ટૉપલૉસ-189 રૂપિયા

  FIEM INDUSTRIES: ખરીદો-975 રૂપિયા, ટાર્ગેટ-1010 રૂપિયા, સ્ટૉપલૉસ-970 રૂપિયા

  FORTIS HEALTHCARE: ખરીદો-280 રૂપિયા, ટાર્ગેટ-288 રૂપિયા, સ્ટૉપલૉસ-278 રૂપિયા

  SANDUR MANGANESE: ખરીદો-1758 રૂપિયા, ટાર્ગેટ-1820 રૂપિયા, સ્ટૉપલૉસ-1750 રૂપિયા

  ICICI BANK: ખરીદો-694 રૂપિયા, ટાર્ગેટ-707 રૂપિયા, સ્ટૉપલૉસ-690 રૂપિયા

  CENTRUM CAPITAL: ખરીદો-33.90 રૂપિયા, ટાર્ગેટ-35 રૂપિયા, સ્ટૉપલૉસ-33.5 રૂપિયા

  TEXMACO RAIL: ખરીદો-32.1 રૂપિયા, ટાર્ગેટ-33.5 રૂપિયા, સ્ટૉપલૉસ-31.9 રૂપિયા

  VENKYS: ખરીદો-2608 રૂપિયા, ટાર્ગેટ-2675 રૂપિયા, સ્ટૉપલૉસ-2595 રૂપિયા

  SKM EGG PRODUCTS: ખરીદો-80 રૂપિયા, ટાર્ગેટ-83 રૂપિયા, સ્ટૉપલૉસ-79.5 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: