કમાણી માટેના શેર (23 ઓગસ્ટ): Cadila Health, JSW STEEL સહિત આ 20 શેરમાં કરો મોટી કમાણી

પ્રતીકાત્મક તસવીર

23 ઓગસ્ટ- 20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. જાણો નીરજ વાજપેયી અને આશીષ વર્માની સલાહ.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  SRF: ખરીદો-8902 રૂપિયા, ટાર્ગેટ-9100 રૂપિયા, સ્ટૉપલૉસ-8850 રૂપિયા

  CARTRADE TECH: ખરીદો-1500 રૂપિયા, ટાર્ગેટ-1550 રૂપિયા, સ્ટૉપલૉસ-1480 રૂપિયા

  SHILPA MEDI: ખરીદો-572 રૂપિયા, ટાર્ગેટ-600 રૂપિયા, સ્ટૉપલૉસ-565 રૂપિયા

  AVAS FINANCIERS: ખરીદો-2385 રૂપિયા, ટાર્ગેટ-2500 રૂપિયા, સ્ટૉપલૉસ-2360 રૂપિયા

  ARVIND FASHIONS: ખરીદો-239 રૂપિયા, ટાર્ગેટ-250 રૂપિયા, સ્ટૉપલૉસ-236 રૂપિયા

  CADILA HEATH: ખરીદો-535 રૂપિયા, ટાર્ગેટ-560 રૂપિયા, સ્ટૉપલૉસ-530 રૂપિયા

  ADD SHOP E-RETAIL: ખરીદો-126 રૂપિયા, ટાર્ગેટ-138 રૂપિયા, સ્ટૉપલૉસ-118 રૂપિયા

  EXXARO TILES: ખરીદો-123 રૂપિયા, ટાર્ગેટ-130 રૂપિયા, સ્ટૉપલૉસ-118 રૂપિયા

  ASM TECH: ખરીદો-275 રૂપિયા, ટાર્ગેટ-300 રૂપિયા, સ્ટૉપલૉસ-270 રૂપિયા

  MANGALAM ORGANICS: ખરીદો-688 રૂપિયા, ટાર્ગેટ-710 રૂપિયા, સ્ટૉપલૉસ-680 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  SAIL: ખરીદો-119 રૂપિયા, ટાર્ગેટ-123 રૂપિયા, સ્ટૉપલૉસ-117.50 રૂપિયા

  JSPL: ખરીદો-376 રૂપિયા, ટાર્ગેટ-386 રૂપિયા, સ્ટૉપલૉસ-372 રૂપિયા

  JSW STEEL: ખરીદો-684 રૂપિયા, ટાર્ગેટ-704 રૂપિયા, સ્ટૉપલૉસ-675 રૂપિયા

  KARDA CONSTRUCTIONS: ખરીદો-22.80 રૂપિયા, ટાર્ગેટ-23.9 રૂપિયા, સ્ટૉપલૉસ-22.25 રૂપિયા

  ITD CEMENTATION: ખરીદો-77.8 રૂપિયા, ટાર્ગેટ-81 રૂપિયા, સ્ટૉપલૉસ-77 રૂપિયા

  ASTRAZENECA PHARMA: ખરીદો-3083 રૂપિયા, ટાર્ગેટ-3175 રૂપિયા, સ્ટૉપલૉસ-3050 રૂપિયા

  UFO MOVIEZ INDIA: ખરીદો-91.1 રૂપિયા, ટાર્ગેટ-95 રૂપિયા, સ્ટૉપલૉસ-90 રૂપિયા

  આ પણ વાંચો: Multibagger Stocks: ફક્ત ત્રણ મહિનામાં 1 લાખ બની ગયા 7.31 લાખ, આ સ્ટૉકે આપ્યું 632% વળતર

  MIRZA INTERNATIONAL: ખરીદો-54.90 રૂપિયા, ટાર્ગેટ-57 રૂપિયા, સ્ટૉપલૉસ-54.25 રૂપિયા

  BHEL: ખરીદો-51.65 રૂપિયા, ટાર્ગેટ-53.5 રૂપિયા, સ્ટૉપલૉસ-51.25 રૂપિયા

  SHIVA CEMENT: ખરીદો-35.90 રૂપિયા, ટાર્ગેટ-37.50 રૂપિયા, સ્ટૉપલૉસ-35.5 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: