Home /News /business /Stock Market: શેર બજારમાં ઉથલપાથલ વચ્ચે 10 Stocks 3-4 અઠવાડિયામાં કરાવી શકે છે ડબલ ડિજિટ કમાણી

Stock Market: શેર બજારમાં ઉથલપાથલ વચ્ચે 10 Stocks 3-4 અઠવાડિયામાં કરાવી શકે છે ડબલ ડિજિટ કમાણી

શેર બજારમાં કડાકો

Stock Market crash: બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ પાક્કું બ્રેકઆઉટ જોવા ન મળે ત્યાં સુધી માર્કેટ એક નિશ્ચિત દાયરામાં કારોબાર કરતું રહેશે. એવામાં તમારે અમુક પસંદગીના સ્ટૉક્સમાં જ પૈસા લગાવવા જોઈએ.

    મુંબઇ. Indian stock market crash: અઠવાડિયાના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજાર (Indian share market crash)માં મોટો ઘટાડો નોંધાયો છે. 30 શેરનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex down)આજે 1400 પોઇન્ટ સુધી તૂટ્યો હતો. બપોરે 12 વાગ્યાની સ્થિતિમાં સેન્સેક્સ 1160 પોઇન્ટ અને નિફ્ટી (Nifty) 350 તૂટીને ટ્રેડિંગ કરી રહ્યા છે. એન્જલ બ્રોકિંગના સમીત ચવ્હાણનું કહેવું છે કે જ્યાં સુધી ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા રહેશે ત્યાં સુધી ભારતીય બજાર (Indian Market)માં પણ ઉથલપાથલ ચાલુ રહેશે.

    નિફ્ટી માટે 17,000 પર મહત્ત્વો સપોર્ટ છે. જ્યાં સુધી નિફ્ટી 17 હજાર ઉપર રહેશે ત્યાં સુધી તેમાં તેજીની સંભાવના રહેલી છે. ઉપરની બાજુએ 17,650 પર સપ્લાઈ તેજી આવતી જોવા મળશે. જો નિફ્ટી મજબૂતી સાથે આ લેવલને તોડીને ઉપર જાય છે તો પછી નજીકના ભવિષ્યમાં 18,000નું સ્તર જોવા મળી શકે છે.

    જ્યાં સુધી કોઈ પાક્કું બ્રેકઆઉટ જોવા ન મળે ત્યાં સુધી માર્કેટ એક નિશ્ચિત દાયરામાં કારોબાર કરતું રહેશે. એવામાં તમારે અમુક પસંદગીના સ્ટૉક્સમાં જ પૈસા લગાવવા જોઈએ. આગળ બજારની નજર વૈશ્વિક બજાર પર તો રહેશે જ. આ ઉપરાંત મુખ્ય સેક્ટરો તરફથી મજબૂત લીડરશીપ પણ ઘરેલૂ બજારમાં તેજી લાવતી જોવા મળશે. અહીં અમે તમને બજારના દિગ્ગજો તરફથી સૂચવવામાં આવેલા એવા 10 સ્ટૉક્સ વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમાં આગામી 2-3 અઠવાડિયામાં ડબલ ડિજિટમાં કમાણી કરાવી શકે છે.

    IIFL Securities ના અનુજ ગુપ્તાની પસંદગીના શેર

    Tata Power: Buy | LTP: Rs 232.30 | ટાટા પાવરમાં 190 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 300 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 29 ટકા રિટર્ન મળી શકે છે.

    Balrampur Chini Mills: Buy | બલરામપુર ચીનીમાં 390 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 500 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 17 ટકા રિટર્ન મળી શકે છે.

    Divis Labs: Buy | LTP: Rs 4,291.25 | આ શેરમાં 4,100 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 4,600 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 7 ટકા રિટર્ન મળી શકે છે.

    Bank of Baroda: Buy | LTP: Rs 113.55 | બેંક ઑફ બરોડામાં 89 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 150 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 32 ટકા રિટર્ન મળી શકે છે.

    HDFC Securities ના સુભાષ ગંગાધરનની પસંદગીના શેર

    Coal India: Buy | LTP: Rs 166.50 | આ શેરમાં 158 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 188 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 13 ટકા રિટર્ન મળી શકે છે.

    Pidilite Industries: Sell | LTP: Rs 2,432.25 | આ શેરમાં 2,500 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,290 રૂપિયાના ટાર્ગેટ માટે વેચવાની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 6 ટકા રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો:  2022માં અત્યારસુધી આ સ્ટૉકમાં મળ્યું 270% વળતર, શું તમારી પાસે છે?

    Havells India: Sell | LTP: Rs 1,174.75 | આ શેરમાં 1,230 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,050 રૂપિયાના ટાર્ગેટ માટે વેચવાની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 10.6 ટકા રિટર્ન મળી શકે છે.

    Kotak Securities ના શ્રીકાંત ચૌહાણની પસંદગીના શેર

    Pidilite Industries: Sell | LTP: Rs 2,432.25 | આ શેરમાં 2,500 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,250 રૂપિયાના ટાર્ગેટ માટે વેચવાની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 75 ટકા રિટર્ન મળી શકે છે.

    Wipro: Sell | LTP: Rs 561.45 | આ શેરમાં 575 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 510 રૂપિયાના ટાર્ગેટ માટે વેચવાની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 9.2 ટકા રિટર્ન મળી શકે છે.

    Fortis Healthcare: Buy | LTP: Rs 259.20 | આ શેરમાં 244 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 285 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 10 ટકા રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો: 5 વર્ષમાં આ Multibagger Penny સ્ટોકે રોકાણકારોને રૂ. 1 લાખના આપ્યા રૂ. 82 લાખ

    Angel One ના સમીત ચોહાણની પસંદગીના શેર

    Mahindra & Mahindra: Buy | LTP: Rs 853.65 | આ શેરમાં 815 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 910 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 6.6 ટકા રિટર્ન મળી શકે છે.

    BSE: Buy | LTP: Rs 2,271.40 | આ શેરમાં 2,100 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,500 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદીની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 10 ટકા રિટર્ન મળી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips, સેન્સેક્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन