Home /News /business /જલ્દી કરો! રૂ.67,200નું Daikin 1.5 Ton Split AC મળી રહ્યુ છે માત્ર 18 હજારમાં, બચ્યો છે થોડો જ સ્ટોક

જલ્દી કરો! રૂ.67,200નું Daikin 1.5 Ton Split AC મળી રહ્યુ છે માત્ર 18 હજારમાં, બચ્યો છે થોડો જ સ્ટોક

ભારે ડિસ્કાઉન્ટ પર મળી રહ્યુ છે આ એસી

Daikin 1.5 Ton 5 Star Inverter Split ACની કિંમત 67,200 રૂપિયા છે. તમે આ એસીને માત્ર 18 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.

    નવી દિલ્હીઃ ઉનાળાની ઋતુમાં Daikin 1.5 Ton Split AC ની કિંમત ઝડપથી વધવા લાગે છે. આ જ કારણ છે કે, ઘણી વાર આપણને AC ખરીદવાનો પ્લાન પોસ્ટપોન કરવો પડે છે. પરંતુ આજે અમે તમને AC ખરીદવાની સરળ રીત બનાવવાના છીએ. જો તમે પણ સસ્તુ એસી ખરીદવા માંગો છો તો તમારે સિઝનની રાહ નહિ જોવી પડે. ઉનાળા પહેલા તમે આ જ ઋતુમાં એસી ખરીદો છો, તો તમને AC પર લગભગ 37 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ મળી શકે છે.

    તમે આ એસીને માત્ર 18 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.


    Daikin 1.5 Ton 5 Star Inverter Split ACની કિંમત 67,200 રૂપિયા છે. જો તમે આ ACને ખરીદવા માંગો છો તો તમારે એમેઝોન કે ફ્લિપકાર્ટ પર ડીલ કરવાની નથી. ફેસબુક માર્કેટ પ્લેસ એક એવુ પ્લેટફોર્મ છે જ્યાંથી તમે આ એસીને ખરીદી શકો છો. આ એસીને લઈને અહીં ઘણી જાહેરાતો પોસ્ટ કરવામાં આવી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમે આ એસીને માત્ર 18 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.

    આ પણ વાંચોઃહવે WhatsApp યૂઝર્સને મળશે નવી સુવિધા, ડેસ્કટૉપ વર્ઝન માટે રજૂ કરવામાં આવ્યુ આ ફીચર્સ

    વીજળીની પણ બચત થશે


    સામાન્ય રીતે લોકો તે એસી ખરીદવા માંગે છે, જે વીજળીની પણ બચત કરે તો આ એવું જ એસી છે. તેને લગાવ્યા પછી તમારે વીજળીની વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આમાં Inverter Compressor મળી જાય છે. તે વીજળી બચાવવા માટે ઘણું જ યોગ્ય છે. 3D Airflowના કારણે તે સંપૂર્ણ રૂમને સરળતાથી ઠંડો કરી દે છે. Automatic Moisture Adjustment તેનું જોરદાર ફીચર છે.

    આ પણ વાંચોઃ પોતાનો ધંધો કરવાનો વિચાર હોય તો ગુજરાતમાં આ 10 બિઝનેસમાં છે બારેમાસ કમાણી


    હવા શુદ્ધ કરવા માટે પણ બેસ્ટ


    આમાં Air Purification નો વિકલ્પ પણ આપવામાં આવે છે. હવા શુદ્ધ કરવા માટે આ બેસ્ટ છે. સાથે જ તેના ફિલ્ટરને ક્લીન કરવું પણ ઘણું જ સરળ છે. જો તમે આ એસીને ખરીદવા માંગો છો તે તમાપે તેને ઓર્ડર કરવાનું રહેશે, પરંતુ તેના માટે Facebook Market Place પર જવુ પડશે. કંપનીની તરફથી આ એસી કંપ્રેસર પર 10 વર્ષની વોરંટી આપવામાં આવે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Air conditioner, Big discount, Business news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन