Home /News /business /

Hot Stocks: આ 14 સ્ટૉક્સ સતત ત્રણ ત્રિમાસિકથી રોકાણકારોને આપી રહ્યા છે છપ્પરફાડ રિટર્ન, શું આમાંથી કોઈ તમારી પાસે છે?

Hot Stocks: આ 14 સ્ટૉક્સ સતત ત્રણ ત્રિમાસિકથી રોકાણકારોને આપી રહ્યા છે છપ્પરફાડ રિટર્ન, શું આમાંથી કોઈ તમારી પાસે છે?

ભારતીય શેર બજાર (બુલ)

Hot Stocks: માઇન્ડટ્રી સ્ટોકે છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 111 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 2087.80 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 4397.10 રૂપિયા પર બંધ થયો હતો.

    નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2022 (Financial Year 2021-22) પૂર્ણ થતાની સાથે જ રોકાણકારોને ચોથા ત્રિમાસિકના પરિણામની રાહ છે. રોકાણકારોની સગવડતા માટે અમે અહીં અમુક કંપનીઓના પરિણામોનું વિશ્લેષણ (Analysis) કર્યું છે, જેના નફામાં ત્રિમાસિક આધારે છેલ્લા ત્રણ મહિનાથી વધારો થઈ રહ્યો છે. અહીં અમે અમારા વિશ્લેષણમાં ફક્ત એવી કંપનીઓના જ શેર સામેલ કર્યાં છે જેની માર્કેટ કેપ (Market cap) 1,000 કરોડ રૂપિયાથી વધારે છે અને તેની નાણાકીય વર્ષની RoE અને RoCE 15 ટકાથી વધારે રહી છે. આશરે 32 કંપનીઓ અમારી કસોટીમાંથી ખરી ઉતરી છે. જેમાંથી 14 સ્ટૉક્સમાં છેલ્લા એક વર્ષમાં 100 ટકાથી વધારે તેજી જોવા મળી છે. મની કંટ્રોલ SWOT એનાલિસિસ પ્રમાણે આ તમામ 14 સ્ટૉક્સમાં નબળા પાસાની સામે સબળા પાસા વધારે છે.

    Shivalik Bimetal Controls | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 559 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 83.60 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 551.10 રૂપિયા પર બંધ થયો હતો.

    Yasho Industries Ltd. | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 522 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 302.95 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 1885.50 રૂપિયા પર બંધ થયો હતો.

    Khaitan Chemicals & Fertilizers Ltd. | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 490 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 22.30 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 131.50 રૂપિયા પર બંધ થયો હતો.

    Angel One Ltd. | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 468 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 292.75 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 1661.45 રૂપિયા પર બંધ થયો હતો.

    BCL Industries Ltd. | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 406 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 101.60 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 514.35 રૂપિયા પર બંધ થયો હતો.

    Sportking India Ltd. | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 398 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 227.36 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 1131.45 રૂપિયા પર બંધ થયો હતો.

    Cosmo Films Ltd. | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 219 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 629.00 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 2005.55 રૂપિયા પર બંધ થયો હતો.

    આ પણ વાંચો: ઉમા એક્સપોર્ટ્સના આઈપીઓનું પ્રીમિયમ લિસ્ટિંગ

    Dollar Industries Ltd. | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 156 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 228.85 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 585.65 રૂપિયા પર બંધ થયો હતો.

    Persistent Systems Ltd. | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 151 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 1961.10 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 4914.45 રૂપિયા પર બંધ થયો હતો.

    Mastek Ltd. | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 150 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 1312.60 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 3285.80 રૂપિયા પર બંધ થયો હતો.

    Maithan Alloys Ltd| છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 136 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 603.00 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 1425.30 રૂપિયા પર બંધ થયો હતો.

    આ પણ વાંચો: પેટીએમના સ્થાપકની ખાતરી બાદ શું શેરની ખરીદી કરવી જોઈએ?

    Vidhi Specialty Food Ingredients Ltd. | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 135 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 199.45 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 468.40 રૂપિયા પર બંધ થયો હતો.

    Indian Energy Exchange Ltd. | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 116 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 113.78 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 245.35 રૂપિયા પર બંધ થયો હતો.

    Mindtree Ltd. | છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 111 ટકાનો વધારો જોવા મળ્યો છે. 5 એપ્રિલ 2021ના રોજ સ્ટૉક 2087.80 રૂપિયા પર હતો, જ્યારે પાંચ એપ્રિલ 2022ના રોજ શેર 4397.10 રૂપિયા પર બંધ થયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર