Mid અને Smallcapમાં હજુ નથી લાગી બ્રેક, એક વર્ષમાં આ 16 શેર આપી શકે છે બે ડિજિટમાં વળતર

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Stock Recommendations: ચોથી ઓગસ્ટના રોજ સેન્સેક્સમાં એક ટકાથી પણ વધારે જોવા મળ્યો હતો. જ્યારે મીડ અને સ્મૉલકેપમાં એક ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

  • Share this:
    મુંબઈ: સારા માઇક્રોઇકોનોમિક આંકડા અને કંપનીઓના સારા પરિણામોને પગલે ભારતીય શેર બજાર હાલ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. આ વર્ષે અત્યારસુધી સેન્સેક્સમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, મીડ અને સ્મૉલકેપે આનાથી પણ સારું પ્રદર્શન કર્યું છે. આ વર્ષે અત્યારસુધી BSE midcap index 29% અને smallcap index 48% ભાગ્યો છે.

    ચોથી ઓગસ્ટના રોજ સેન્સેક્સમાં એક ટકાથી પણ વધારે જોવા મળ્યો હતો. જ્યારે મીડ અને સ્મૉલકેપમાં એક ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. તમામ લોકોને એવું લાગી રહ્યું છે કે તેનું વેલ્યૂએશન ખૂબ વધી ગયું છે, હવે નાના શેરોમાં ઘટાડો જોવા મળી શકે છે.

    નિષ્ણાતોનું કહેવું છે કે લાંબી રેલી પછી મીડ અને સ્મૉલકેપ થોડા સુસ્ત લાગી રહ્યા છે. જોકે, પોતાના પોર્ટફોલિયોમાં સારા શેર જોડવાનો આ સારો મોકો છે. કારણ કે લાંબાગાળે બજાર પોઝિટિવ લાગી રહ્યું છે. અહીં અમે તમને બજાર દિગ્ગજોની ભલામણના આધારે 16 એવા સ્ટૉક્સની ભલામણ કરી રહ્યા છીએ જે લાંબાગાળે સારું એવું વળતર આપી શકે છે.

    આ પણ વાંચો: ફાયદો જ ફાયદો: આ પાંચ ખાનગી બેંક બચત ખાતા પર આપી રહી છે સૌથી વધારે વ્યાજ, જાણો વિગત

    HDFC Securitiesના દેવર્ષ વકીલની રોકાણ સલાહ

    NCC | LTP: Rs 87.15 | આ સ્ટૉકમાં 114 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 31%નો વધારે શક્ય છે.

    Phoenix Mills | LTP: Rs 860 | આ સ્ટૉકમાં 973 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 13%નો વધારે શક્ય છે.

    CESC | LTP: Rs 788 | આ સ્ટૉકમાં 1,011 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 28%નો વધારે શક્ય છે.

    Subros | LTP: Rs 341 | આ સ્ટૉકમાં 410 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 20%નો વધારે શક્ય છે.

    આ પણ વાંચો:  1 લાખના 12 લાખ! આ SME સ્ટૉકે ચાર મહિનામાં આપ્યું 1,082%થી વધારે વળતર

    CapitalVia Global Researchના આશીષ બિસ્વાસની રોકાણ સલાહ

    CAMS | LTP: Rs 3,463 | આ સ્ટૉકમાં 4,025 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 16%નો વધારે શક્ય છે.

    BASF | LTP: Rs 2,889.90 | આ સ્ટૉકમાં 3,560 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 23%નો વધારે શક્ય છે.

    Bajaj Consumer Care | LTP: Rs 279.65 | આ સ્ટૉકમાં 350 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 25%નો વધારે શક્ય છે.

    Route Mobile | LTP: Rs 1,998 | આ સ્ટૉકમાં 2,620 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 31%નો વધારે શક્ય છે.

    આ પણ વાંચો: સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તર પર: ડેટ ફંડ્સ અને સોનામાં રૂપિયા લગાવતા રોકાણકારોએ શું કરવું?

    Religare Brokingના અજીત મિશ્રાની રોકાણ સલાહ

    CSB Bank | LTP: Rs 340 | આ સ્ટૉકમાં 432 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 27%નો વધારે શક્ય છે.

    Kansai Nerolac | LTP: Rs 630| આ સ્ટૉકમાં 705 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 12%નો વધારે શક્ય છે.

    INOX Leisure | LTP: Rs 314 | આ સ્ટૉકમાં 376 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 20%નો વધારે શક્ય છે.

    EXIDE Industries | LTP: Rs 173.30 | આ સ્ટૉકમાં 229 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 32%નો વધારે શક્ય છે.

    આ પણ વાંચો: ચોમાસા દરમિયાન તમારા વાહનની જાળવણી કેવી રીતે કરવી? શું શું ધ્યાનમાં રાખવું જોઈએ

    Geojit Financial Servicesના વિનોદ નાયરની રોકાણ સલાહ

    Glenmark Pharmaceuticals | LTP: Rs 595.60 | આ સ્ટૉકમાં 717 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 20%નો વધારે શક્ય છે.

    Avanti Feeds | LTP: Rs 643 | આ સ્ટૉકમાં 760 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 18%નો વધારે શક્ય છે.

    Amara Raja Batteries | LTP: Rs 722 | આ સ્ટૉકમાં 872 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 21%નો વધારે શક્ય છે.

    Tube Investment of India | આ સ્ટૉકમાં 1,306 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદી કરો. 1 એક વર્ષમાં તેમા 11%નો વધારે શક્ય છે.
    Published by:Vinod Zankhaliya
    First published: