SBIમાં નોકરી માટે સારી તક, જલ્દી કરો Apply

અરજી કરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર, 2018 છે. પોસ્ટ અને યોગ્યતા સંબંધિત અન્ય માહિતી અહીં આપેલ છે.

News18 Gujarati
Updated: December 2, 2018, 12:38 PM IST
SBIમાં નોકરી માટે સારી તક, જલ્દી કરો Apply
અરજી કરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર, 2018 છે. પોસ્ટ અને યોગ્યતા સંબંધિત અન્ય માહિતી અહીં આપેલ છે.
News18 Gujarati
Updated: December 2, 2018, 12:38 PM IST
બેંકમાં નોકરી મેળવવાની સારી તક છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દ્વારા આ પોસ્ટમાં વિવિધ ભરતી કરવામાં આવી છે. જેમાં વાઇસ પ્રેસિડેન્ટ,વરિષ્ઠ મેનેજર માટેની પોસ્ટ છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની વેબસાઇટ પર જઈને ઑનલાઇન પણ અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર, 2018 છે. પોસ્ટ અને યોગ્યતા સંબંધિત અન્ય માહિતી નીચે આપેલ છે.

- વાઇસ પ્રેસિડેન્ટ (ડિજિટલ માર્કેટિંગ)
- વાઇસ પ્રેસિડેન્ટ (મીડિયા સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સ)

- સીનિયર મેનેજર (મારકોમ)

- સીનિયર મેનેજર (કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ)
- સીનિયર મેનેજર (ઇવેન્ટ્સ અને સ્પોન્સર્સ)
Loading...




તમે વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરી શકો છો. https://bank.sbi/careers/
First published: December 2, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...