Home /News /business /Business Idea: મહિને લાખોમાં કમાણી કરાવશે આ બિઝનેસ, શરૂ કરવા માટે સરકાર આપી રહી છે રૂપિયા
Business Idea: મહિને લાખોમાં કમાણી કરાવશે આ બિઝનેસ, શરૂ કરવા માટે સરકાર આપી રહી છે રૂપિયા
આ બિઝનેસ શરૂ કરવા સરકાર કરશે મદદ
Best Business Idea: જો તમે વધારે કમાણી કરવાનું વિચારી રહ્યા છો તો, આજે અમે તમને એક એવા જ બિઝનેસ વિશે જણાવીશું, જેના દ્વારા તમે મોટી કમાણી કરી શકો છો. આ બિઝનેશ ભારત સરકારનું એક એકમ છે. આ બિઝનેસને શરૂ કરીને તમે દર મહિને 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
નવી દિલ્હીઃ જો તમે વધારે કમાણી કરવાનું વિચારી રહ્યા છો તો, આજે અમે તમને એક એવા જ બિઝનેસ વિશે જણાવીશું, જેવા દ્વારા તમે મોટી કમાણી કરી શકો છો. આ બિઝનેશ ભારત સરકારનું એક એકમ છે. આ બિઝનેસને શરૂ કરીને તમે દર મહિને 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
CSCએ કર્યુ ટ્વીટ
આજે અમે તમને CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટરની તરફથી એક બિઝનેસ વિશે જાણકારી આપવામાં આવી છે જે અમે તમને જણાવીશું. તે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી ડિપાર્ટમેન્ટ હેઠલ કામ કરે છે.
क्या आप सिनेमा के मालिक बनना चाहते?
कम निवेश में सर्वश्रेष्ठ सिनेमा सेटअप और हर महीने 5 लाख तक कमाने की संभावना।
CSC એ જણાવ્યું કે, તમે મિવી થિયેટર/સિનેમાઘર દ્વારા મોટી કમાણી કરી શકો છો. આ માટે તમારે માત્ર એક ફ્રી ફોર્મ ભરવાનું રહેશે. સીએસસીના ટ્વીટથી મળેલી જાણકારી અનુસાર, આ બિઝનેસના સેટઅપ માટે તમારે 7.5 લાખ રૂપિયા કરતાંય ઓછી રકમનું રોકાણ કરવું પડશે.
કેટલી જગ્યાની જરૂર પડશે?
થિયેટર શરૂ કરવા માટે લગભગ 1000થી લઈને 2000 વર્ગ ફુટની જગ્યા હોવી જોઈએ. જો તમારી પાસે તમારી પોતાની જગ્યા છે તો, તમે વધારો રૂપિયાની બચત કરી શકશો. જો નથી તો તમે જગ્યા ભાડે લઈ શકો છો. આ ઉપરાંત તમારા હોલની ઊંચાઈ લગભગ 15 ફૂટ હોવી જોઈએ.
આ ઉપરાંત તમે થિયેટરની આસપાસમાં ફૂડ કોર્ટ, રમત માટે જગ્યા અને કેટલીક પ્રકારની ધંધાકીય પ્રવૃતિઓ બનાવી શકો છો. તેનાથી તમારી આવકમાં વધારો થશે. તમે આ બિઝનેસ દ્વારા દર મહિને લગભગ 5 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
લોન માટે કરી શકો છો અરજી
જો આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે રૂપિયાની જરૂર છે તો તમે પીએમ મુદ્રા યોજના હેઠળ લોન લઈ શકો છો. આ ઉપરાંત તે કોઈ પણ બેંકમાંથી પણ લોન લેવા માટે અરજી કરી શકો છો.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર