Home /News /business /સોનીએ લોન્ચ કર્યો 4K ડિસ્પ્લે અને 23MP કેમેરા સ્માર્ટફોન

સોનીએ લોન્ચ કર્યો 4K ડિસ્પ્લે અને 23MP કેમેરા સ્માર્ટફોન

નવી દિલ્હીઃ બર્લિનમાં આયોજિત IFAના ઇવેન્ટમાં સોનીએ પોતાની એક્સપીરિયા સીરીઝના 3 નવા સ્માર્ટફોન એક્સપીરિયા પ્રીમિયમ, એક્સપીરિયા Z5 અને એક્સપીરિયા Z5 કોમ્પેક્ટ લોન્ચ કર્યો છે.

નવી દિલ્હીઃ બર્લિનમાં આયોજિત IFAના ઇવેન્ટમાં સોનીએ પોતાની એક્સપીરિયા સીરીઝના 3 નવા સ્માર્ટફોન એક્સપીરિયા પ્રીમિયમ, એક્સપીરિયા Z5 અને એક્સપીરિયા Z5 કોમ્પેક્ટ લોન્ચ કર્યો છે.

  • News18
  • Last Updated :
    નવી દિલ્હીઃ બર્લિનમાં આયોજિત IFAના ઇવેન્ટમાં સોનીએ પોતાની એક્સપીરિયા સીરીઝના 3 નવા સ્માર્ટફોન એક્સપીરિયા પ્રીમિયમ, એક્સપીરિયા Z5 અને એક્સપીરિયા Z5 કોમ્પેક્ટ લોન્ચ કર્યો છે.

    લોન્ચ અગાઉ આ ફોનની ઘણી ચર્ચા હતી સાથે જ ફોનના ફિચર્સને લઇને પણ ઘણી ચર્ચા થઇ હતી. આ સ્માર્ટફોન્સની ખાસ વાત એ છે કે, એમાં 4K ડિસ્પ્લે આપવામાં આવી છે.

    4K ડિસ્પ્લેમાં 4000 પિક્સલ હોય છે અને તેની ક્વોલિટી HDથી 8 ઘણા સુધી એકદમ સારી હોય છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સરના સાથે 23 મેગાપિક્સલનો ધમાકેદાર કેમેરા છે.

    એક્સપીરિયા પ્રીમિયમમાં 5.5 ઇંચની 4K સ્ક્રીન છે. આ સ્માર્ટફોનમાં 3430 MAHની સક્ષમ બેટરી છે. ફોનમાં 23 મેગાપિક્સલનું રિયર કેમેરા છે. જ્યારે આનો ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલનો છે.

    આ સ્માર્ટફોન ક્રોમ, ગોલ્ડન અને બ્લૈક કલરમાં ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોનમાં 3 GB રૈમ છે સાથે જ ફોનમાં 32 GB ઇન્ટરનલ મેમોરી છે. એક્સપીરિયા Z5 વોટર અને ડસ્ટપ્રૂફ છે. ફોન 64 બીટ ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નૈપડ્રગન 810 પ્રોસેસર સપોર્ટ કરે છે.

    2

    એક્સપીરિયા Z5 5.2 ઇંચની 4K સ્ક્રીન અને એક્સપીરિયા Z5 કોમ્પેક્ટમાં 4.6 ઇંચની 4K સ્ક્રીન છે, સાથે જ આમાં 2700 MAHની બેટરી છે.

    3
    First published:

    Tags: કેમેરા, દિલ્હી`, દેશ, સોની, સ્માર્ટફોન