Home /News /business /સોનુ સૂદે રોકાણને લઈને કહી આ ખાસ વાત, જાણશો તો તમે પણ ભાવુક થઈ જશો

સોનુ સૂદે રોકાણને લઈને કહી આ ખાસ વાત, જાણશો તો તમે પણ ભાવુક થઈ જશો

આ છે સાચું રોકાણ

કોરોના મહામારી દરમિયાન સૂદ ઘણી કંપની ઝંબેશનો ભાગ હતા અને જરૂરિયાત મંદ લોકોની મદદ કરી રહ્યા હતા. તેમણે બાળકોને સ્માર્ટ ફોન આપ્યા, જેથી તેઓ ઓનલાઈન ક્લાસમાં ભાગ લઈ શકે. ગાંમડાઓમાં ઈ-રિક્શા આપી અને યૂપી, બિહાર અને ઝારખંડના ગામડાઓમાં વીજળી આપવામાં મદદ કરી.

વધુ જુઓ ...
  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર સોનું સૂદે બુધવારે મનીકંટ્રોલ મ્યુચ્યુઅલ ફંડ સમિટમાં રોકાણ કરવાની તેમની યાત્રાના માધ્યમથી દર્શકોને રૂબરૂ કરાવ્યા. તેમણે કહ્યુ કે, જ્યારકે તમે કોઈ અન્યના જીવમાં રોકાણ કરો છો, ત્યારે વાસ્તવિક રોકાણ હોય છે.

સમિટ દરમિયાન તેમણે પંજાબના મોગા શહેરમાં તેમની સાધારણ ઉછેર વિશે જણાવ્યુ. સૂદે કહ્યુ કે, એક્ટર બનવું તેમનું સપનું હતુ, પરંતુ તેમણે ક્યારેટ આ મુકામ સુધી પહોંચવાનું વિચાર્યુ પણ ન હતું. કોમર્શિયલ રૂપથી સફળ ફિલ્મોમાં એક્ટિંગને લઈને તેઓ કહે છે કે, ‘એક નિર્દોષ ચહેરા પર સ્મિત લાવવાની સામે આ બધું નાનું લાગે છે.’

આ પણ વાંચોઃ માર્કેટમાં આગ લગાવવા આવી રહ્યા છે આ કંપનીના IPO, આગામી સપ્તાહમાં થશે લોન્ચ

તેઓ એક સફળ એક્ટર હોવાના પોતાના શરૂઆતી દિવસોને યાદ કરે છે. તેમની ઈચ્છા અનુસાર, તેઓ સમાજમાં યોગદાન આપી રહ્યા ન હતા, કારણ કે તેમને નેગિટિલ રોલમાં ટાઈપકાસ્ટ કરવામાં આવતા હતા અને બ્રાન્ડ તેમની સાથે જોડાવા માંગતી ન હતી. તે કોઈ પણ કેટેગરીમાં એક પણ એવી બ્રાન્ડ ન હતી, જેની સાથે મેં સહી ન કરી હોય. મેં તેમને મારા સફરનો એક ભાગ બનવા માટે પ્રેરણા આપી.’

મહામારી દરમિયાન સૂદ અનેક બ્રાન્ડ ઝંબેશનો ભાગ હતા


કોરોના મહામારી દરમિયાન સૂદ ઘણી કંપની ઝંબેશનો ભાગ હતા અને જરૂરિયાત મંદ લોકોની મદદ કરી રહ્યા હતા. તેમણે બાળકોને સ્માર્ટ ફોન આપ્યા, જેથી તેઓ ઓનલાઈન ક્લાસમાં ભાગ લઈ શકે. ગાંમડાઓમાં ઈ-રિક્શા આપી અને યૂપી, બિહાર અને ઝારખંડના ગામડાઓમાં વીજળી આપવામાં મદદ કરી.

આ પણ વાંચોઃ  નવા વર્ષમાં તમારા રુપિયાને કામે લગાડો અને બેઠાં બેઠાં નોટ ગણો

કોઈ વ્યક્તિના જીવનમાં રોકાણ તે જ વાસ્તવિક રોકાણ


સૂદે કહ્યુ કે, ‘હું અનુભવું છુ કે, જ્યારે તમે સમાજને પરત આપો છે, જ્યારે મતે કોઈ અન્યના જીવનમાં રોકાણ કરો છો, તે તે જ વાસ્તવિક રોકાણ હોય છે અને આ જ તમને સૌથી સારું વળતર આપે છે.’


પોતાના વ્યકિતગત રોકાણ વિશે વાત કરતા, તેઓ કહે છે કે, તેઓ તે જ શીખીને મોટા થયા છે કે, મિલકત અને જમીન દાંવ લગાવવા માટે એક સુરક્ષિત રોકાણ છે અને તેઓ અન્ય નવી વસ્તુઓ શીખી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે, ‘મ્યુચ્યુઅલ ફંડ એવી જ એક વસ્તુ છે જે હું નથી સમજતો, એટલા માટે અન્ય પર નિર્ભર રહેવું પડે છે, પરંતુ જ્યારે હું મિલકતમાં રોકાણ કરું છુ ત્યારે જોખમ લઉં છું.’
First published:

Tags: Business news, Investment રોકાણ, Sonu Sood News