Home /News /business /

Sidha Sauda: બજારમાં ચમક વચ્ચે કમાણી માટે આજે આ 20 શેર પર રાખો નજર

Sidha Sauda: બજારમાં ચમક વચ્ચે કમાણી માટે આજે આ 20 શેર પર રાખો નજર

ભારતીય શેર બજાર

Sidha Sauda (3 ફેબ્રુઆરી, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.

વધુ જુઓ ...
    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    01) BHARAT DYNAMICS <GREEN> : ભારતીય સૈન્યને કોન્કર્સ-એમ-એમ એન્ટી ટેન્ટ મિસાઇલ પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો.

    02) APOLLO TYRES <RED> : Q3 દરમિયાન અપેક્ષા કરતા નબળું પરિણામ. નફો 49.6% ઘટીને 223.5 કરોડ રૂપિયા રહ્યો. CCI એ કંપનીને 425 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    03) CEAT <RED> : CCI એ કંપની પર 252 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    04) JK TYRE & INDUSTRIES <RED> : CCI એ કંપની પર 309.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    05) BIRLA TYRES <RED> : CCI એ કંપની પર 178.33 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો. CCI એ કાર્ટેલાઈઝેશન માટે પાંચ ટાયર કંપની પર પેનલ્ટી લ ગાવી છે.

    06) WELSPUN ENTERPRISES <RED> : Q3નું નબળું પરિણામ. આવક ઘટીને 284 કરોડ રૂપિયા, નફો ઘટીને 13 કરોડ રૂપિયા.

    07) TATA CONSUMER <GREEN> : Q3 દરમિયાન આવક 3,208 કરોડ રૂપિયા, EBITDA 461.7 કરોડ રૂપિયા, માર્જિન 14.4%.

    આ પણ વાંચો: Multibagger stock: આ ફાર્મા સ્ટોકે 19 વર્ષમાં 1 લાખ રૂપિયાને બનાવી દીધા 4.56 કરોડ રૂપિયા, શું તમારી પાસે છે?

    08) M&M FINANCIAL <GREEN> : Q3 દરમિયાન સારું પરિણામ. નફો 893.8 કરોડ રૂપિયા, NII 1,580 કરોડ રૂપિયા.

    09) TRIVENI ENGINEERING & INDUSTRIES <GREEN> : Q3નું સારું પરિણામ. આવક વધીને 1,242 કરોડ રૂપિયા, નફો વધીને 130 કરોડ રૂપિયા.

    10) HERCULES HOISTS <GREEN> : કંપનીએ મુલુંડ વેસ્ટમાં આશરે 8,327 સ્ક્વેર મીટર જમીન 90 કરોડ રૂપિયામાં વેચી.

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) IDBI (Green) : સરકારની બેંકની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના, શેરમાં તેજીની આશા.

    2) TATA STEEL (Red) : નેધરલેન્ડની કોર્ટે કંપની વિરુદ્ધ ક્રિમિનલ તપાસ શરૂ કરી.

    3) DABUR (Green) : Q3 દરમિયાન નફો 2.19% વધીને 504 કરોડ રૂપિયા, આવક 7.8% વધીને 2,942 કરોડ રૂપિયા

    4) HDFC (Green) : Q3 દરમિયાન નફો 11% વધીને 3,261 કરોડ રૂપિયા, NII 7% વધીને 4,284 કરોડ રૂપિયા.

    5) ZEE ENT (Red) : Q3 દરમિયાન ફો 10% ઘટીને 298.7 કરોડ રૂપિયા, આવક 3% ઘટીને 2,112.6 કરોડ રૂપિયા.

    આ પણ વાંચો: Chemical Stock: આ સ્પેશિયાલિટી કેમિકલ સ્ટોકમાં તેજીની આશા, જાણો બ્રોકરેજ હાઉસે કેટલો ટાર્ગેટ આપ્યો

    6) BLUE STAR (Green) : Q3 દરમિયાન ફો 51% વધીને 47.50 કરોડ રૂપિયા, આવક 22% વધીને 1520 કરોડ રૂપિયા.

    7) APOLLO HOSPITAL (Green) : શેરમાં ડિફેન્સિવ દ્રષ્ટિકોણ, તેજીની શક્યતા.

    8) DIVIS LAB (Green) : શેરમાં ડિફેન્સિવ દ્રષ્ટિકોણ, તેજીની શક્યતા.

    9) GARWARE HI-TECH FILMS (Green) : કંપનીનો શેર NSE પર લિસ્ટ થશે.

    10) IIFL WEALTH (RED) : Q3 પરિણામ અંદાજ કરતા નબળું રહ્યું. આવક 571 કરોડ રૂપિયા, નફો 153 કરોડ રૂપિયા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन