Sidha Sauda: આજના 20 સ્ટૉક્સ જે તમને કરાવી શકે છે મોટી કમાણી
Sidha Sauda: આજના 20 સ્ટૉક્સ જે તમને કરાવી શકે છે મોટી કમાણી
શેર બજાર ટીપ્સ
Sidha Sauda (21 જાન્યુઆરી, 2022) : શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો. આજના 20 સ્ટૉક પર એક નજર કરીએ.
મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.
અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:
1) PERSISTENT SYSTEMS (GREEN) : Q3 દરમિયાન ચોખ્ખો નફો 45.9% વધીને 176.4 કરોડ રૂપિયા થયો.
2) VST INDUSTRIES (GREEN) : Q3 દરમિયાન આવક 13.4% ટકા વધીને 441 કરોડ રૂપિયા, નફો 82.72 કરોડ રૂપિયા થયો.
3) DATAMATICS GLOBAL SERVICES (GREEN) : Q3 દરમિયાન PAT 67% વધીને 370 કરોડ રૂપિયા, EBITDA 30% વધીને 50.5 કરોડ રૂપિયા થયો.
4) BOROSIL RENEWABLES (GREEN): બજેટને ધ્યાનમાં રાખીને શેરમાં તેજી આવી શકે છે.
10) POLYCAB (RED) : પરિણામ પહેલા કંપનીનો શેર દબાણમાં જોવા મળી રહ્યો છે.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલો અભિપ્રાય અને રોકાણની સલાહ જે તે નિષ્ણાતની પોતાની અંગત છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણ કરતા પહેલા માન્ય નિષ્ણાતની સલાહ લે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર