Home /News /business /

Hot Stocks  (09 જૂન, 2022): આજે TCS, Tata Motors, ONGC સહિત આ 20 શેરમાં થઈ શકે છે મોટી કમાણી

Hot Stocks  (09 જૂન, 2022): આજે TCS, Tata Motors, ONGC સહિત આ 20 શેરમાં થઈ શકે છે મોટી કમાણી

ટાટા મોટર્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) ROSSELL INDIA LIMITED (GREEN): કંપનીએ બોઇંગને અલગ પ્લેટફોર્મ માટે 1 લાખ ડિલીવરી પૂર્ણ કરી.

    2) EIL (GREEN): $124 ને પાર થયું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    3) JK Cement (GREEN): શેરમાં આજે શોર્ટ કવરિંગ ચાલુ રહેવાનો અંદાજ.

    4) Dalmia Bharat (GREEN): શેરમાં આજે શોર્ટ કવરિંગ ચાલુ રહેવાનો અંદાજ.

    5) Prakash Ind (GREEN): પ્રમોટરે 27-30 મેના રોજ આશરે 1.24 લાખ શેર ખરીદ્યા.

    6) Ceat (GREEN) : પ્રમોટરે 26-30 મેના રોજ 40,000 શેર ખરીદ્યા.

    7) Orient Cement (GREEN) : પ્રમોટરે 26-30 મે વચ્ચે 62,000 શેર ખરીદ્યા.

    8) TCS (GREEN) : ડૉલર મજબૂત થતાં શેરમાં તેજી જોવા મળી શકે છે.

    9) BERGER PAINTS (RED) : પશ્ચિમ બંગાળના શાલીમાર પ્લાન્ટમાં આગ લાગી, 18 લોકો ઘાયલ થયા.

    10) Muthoot Finance (RED): કેરળ સંકટને પગલે શેર પર દબાણ જોવા મળી શકે છે.

    આ પણ વાંચો : ટોચના રોકાણકારો દ્વારા ખરીદવામાં આવ્યો આ Multibagger Stock

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ બાજપાઈ (Neeraj Bajpai). નીરજ બાજપાઈની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) HOEC (Green) : $124 ને પાર થયું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    2) OIL INDIA (Green): $124 ને પાર થયું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    3) ONGC (Green): $124 ને પાર થયું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    4) MRPL (Green) : $124 ને પાર થયું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    5) CHENNAI PETRO (Green): $124 ને પાર થયું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    આ પણ વાંચો: શું તમને ખબર છે લોકો કેબમાં કેવી કેવી વસ્તુઓ ભૂલી જાય છે?

    6) TATA MOTORS (Green): ચીનમાં એપ્રિલની સરખામણીમાં મેમાં કારનું વેચાણ 30% વધ્યું.

    7) TATA MOTORS DVR (Green) : ચીનમાં એપ્રિલની સરખામણીમાં મેમાં કારનું વેચાણ 30% વધ્યું.

    8) KEI IND (Red): $124 ને પાર થયું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    9) POLYCAB (Red): $124 ને પાર થયું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    10) PRINCE PIPES (Red): $124 ને પાર થયું ક્રૂડ ઓઇલ, શેરમાં તેજીની આશા.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી રોકાણ માટેની સલાહ જે તે બજાર નિષ્ણાતની છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટની નહીં. રોકાણ પહેલા સર્ટિફાઇલ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips

    આગામી સમાચાર