9 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, TATA POWER, TATA ELEXI ખરીદો

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

9 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજ વાજપેયીની ટીમ

  INOX WIND: ખરીદો-106 રૂપિયા, ટાર્ગેટ-120 રૂપિયા, સ્ટૉપલૉસ-95 રૂપિયા

  BOROSIL RENEWABLE: ખરીદો-293 રૂપિયા, ટાર્ગેટ-200 રૂપિયા, સ્ટૉપલૉસ-291 રૂપિયા

  IOC: ખરીદો-112 રૂપિયા, ટાર્ગેટ-117 રૂપિયા, સ્ટૉપલૉસ-110 રૂપિયા

  IEX: ખરીદો-591 રૂપિયા, ટાર્ગેટ-610 રૂપિયા, સ્ટૉપલૉસ-585 રૂપિયા

  CAMS: ખરીદો-3706 રૂપિયા, ટાર્ગેટ-3800 રૂપિયા, સ્ટૉપલૉસ-3690 રૂપિયા

  CDSL: ખરીદો-1258 રૂપિયા, ટાર્ગેટ-1275 રૂપિયા, સ્ટૉપલૉસ-1250 રૂપિયા

  આ પણ વાંચો: Multibagger Stock: IRCTCના શેરમાં સતત તેજી, વર્ષમાં 100% વળતર, શું તમારે ખરીદી કરવી જોઈએ?

  UCO BANK: ખરીદો-12.81 રૂપિયા, ટાર્ગેટ-14 રૂપિયા, સ્ટૉપલૉસ-12.50 રૂપિયા

  J&K BANK: ખરીદો-36.10 રૂપિયા, ટાર્ગેટ-38 રૂપિયા, સ્ટૉપલૉસ-35.75 રૂપિયા

  TATA ELEXI: ખરીદો-4864 રૂપિયા, ટાર્ગેટ-5000 રૂપિયા, સ્ટૉપલૉસ-4750 રૂપિયા

  JK TYRE: ખરીદો-152 રૂપિયા, ટાર્ગેટ-160 રૂપિયા, સ્ટૉપલૉસ-150 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  TATA POWER: ખરીદો-133 રૂપિયા, ટાર્ગેટ-137 રૂપિયા, સ્ટૉપલૉસ-132 રૂપિયા

  ABB INDIA: ખરીદો-1873 રૂપિયા, ટાર્ગેટ-1920 રૂપિયા, સ્ટૉપલૉસ-1863 રૂપિયા

  SIEMENS: ખરીદો-2210 રૂપિયા, ટાર્ગેટ-2265 રૂપિયા, સ્ટૉપલૉસ-2199 રૂપિયા

  BHARAT FORGE: ખરીદો-772 રૂપિયા, ટાર્ગેટ-790 રૂપિયા, સ્ટૉપલૉસ-768 રૂપિયા

  SONA BLW PRECISION FORGINGS: ખરીદો-545 રૂપિયા, ટાર્ગેટ-560 રૂપિયા, સ્ટૉપલૉસ-542 રૂપિયા

  આ પણ વાંચો: Ami Organics અને Vijaya Diagnosticના શેરની ફાળવણી આજે, જાણો લેટેસ્ટ GMP અને સ્ટેટસ

  CASTROL INDIA: ખરીદો-135.7 રૂપિયા, ટાર્ગેટ-139 રૂપિયા, સ્ટૉપલૉસ-134.9 રૂપિયા

  GREAVES COTTON: ખરીદો-138 રૂપિયા, ટાર્ગેટ-142 રૂપિયા, સ્ટૉપલૉસ-136.9 રૂપિયા

  JBM AUTO: ખરીદો-461 રૂપિયા, ટાર્ગેટ-475 રૂપિયા, સ્ટૉપલૉસ-458 રૂપિયા

  SALZER ELECTRONICS: ખરીદો-163 રૂપિયા, ટાર્ગેટ-169 રૂપિયા, સ્ટૉપલૉસ-162 રૂપિયા

  STERLING TOOLS: ખરીદો-200.8 રૂપિયા, ટાર્ગેટ-207 રૂપિયા, સ્ટૉપલૉસ-199 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: