14 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી ખરીદી, નિષ્ણાતોએ આપી ખરીદીની સલાહ

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

14 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

  • Share this:
    મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

    અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

    નીરજની ટીમ:

    ANMOL INDIA: ખરીદો-197 રૂપિયા, ટાર્ગેટ-216 રૂપિયા, સ્ટૉપલૉસ-193 રૂપિયા

    COAL INDIA: ખરીદો-155 રૂપિયા, ટાર્ગેટ-162 રૂપિયા, સ્ટૉપલૉસ-153 રૂપિયા

    MUKAND: ખરીદો-146 રૂપિયા, ટાર્ગેટ-155 રૂપિયા, સ્ટૉપલૉસ-142 રૂપિયા

    HINDUSTAN TIN: ખરીદો-127 રૂપિયા, ટાર્ગેટ-138 રૂપિયા, સ્ટૉપલૉસ-125 રૂપિયા

    NALCO: ખરીદો-100 રૂપિયા, ટાર્ગેટ-110 રૂપિયા, સ્ટૉપલૉસ-98 રૂપિયા

    HINDALCO: ખરીદો-478 રૂપિયા, ટાર્ગેટ-490 રૂપિયા, સ્ટૉપલૉસ-475 રૂપિયા

    KNR CONTS: ખરીદો-304 રૂપિયા, ટાર્ગેટ-315 રૂપિયા, સ્ટૉપલૉસ-301 રૂપિયા

    ASHOKA BUILDCON: ખરીદો-103 રૂપિયા, ટાર્ગેટ-112 રૂપિયા, સ્ટૉપલૉસ-101 રૂપિયા

    ROUTE MOBILE: ખરીદો-2022 રૂપિયા, ટાર્ગેટ-2060 રૂપિયા, સ્ટૉપલૉસ-2010 રૂપિયા

    AARTI IND: ખરીદો-930 રૂપિયા, ટાર્ગેટ-960 રૂપિયા, સ્ટૉપલૉસ-925 રૂપિયા

    અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

    આશીષની ટીમ:


    REDINGTON: ખરીદો-145.5 રૂપિયા, ટાર્ગેટ-149 રૂપિયા, સ્ટૉપલૉસ-144.5 રૂપિયા

    TVS ELECTRONICS: ખરીદો-169.1 રૂપિયા, ટાર્ગેટ-174 રૂપિયા, સ્ટૉપલૉસ-168 રૂપિયા

    AMBER ENTERPRISES: ખરીદો-3214.5 રૂપિયા, ટાર્ગેટ-3280 રૂપિયા, સ્ટૉપલૉસ-3199 રૂપિયા

    HESTER BIOSCIENCES: ખરીદો-2564 રૂપિયા, ટાર્ગેટ-2620 રૂપિયા, સ્ટૉપલૉસ-2550 રૂપિયા

    GODAWARI POWER & ISPAT: ખરીદો-1209 રૂપિયા, ટાર્ગેટ-1255 રૂપિયા, સ્ટૉપલૉસ-1200 રૂપિયા

    THYROCARE: ખરીદો-1270 રૂપિયા, ટાર્ગેટ-1310 રૂપિયા, સ્ટૉપલૉસ-1257 રૂપિયા

    આ પણ વાંચો: યસ બેંકના શેરમાં કડાકો: રોકાણકારોએ શું કરવું? શું શેર ફરીથી 52 અઠવાડિયાની સૌથી ઊંચી સપાટીને સ્પર્શ કરશે? 

    SUN PHARMA: ખરીદો-780 રૂપિયા, ટાર્ગેટ-805 રૂપિયા, સ્ટૉપલૉસ-772 રૂપિયા

    DR REDDYS: ખરીદો-4930 રૂપિયા, ટાર્ગેટ-5000 રૂપિયા, સ્ટૉપલૉસ-4880 રૂપિયા

    ICICI LOMBARD: ખરીદો-1637 રૂપિયા, ટાર્ગેટ-1680 રૂપિયા, સ્ટૉપલૉસ-1620 રૂપિયા

    NEW INDIA ASSURANCE: ખરીદો-168 રૂપિયા, ટાર્ગેટ-173 રૂપિયા, સ્ટૉપલૉસ-166.5 રૂપિયા

    બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.

    Published by:Vinod Zankhaliya
    First published: