Home /News /business /

કમાણીના શેર: આજે (8 સપ્ટેમ્બર) આ 20 શેરમાં થાઓ માલામાલ, RAILTEL, TVS MOTORS માટે Buy કોલ

કમાણીના શેર: આજે (8 સપ્ટેમ્બર) આ 20 શેરમાં થાઓ માલામાલ, RAILTEL, TVS MOTORS માટે Buy કોલ

આજના હોટ સ્ટોક્સ (પ્રતીકાત્મક તસવીર)

8 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

    મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

    અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

    SUNTECK REALTY: ખરીદો-382 રૂપિયા, ટાર્ટેગ-420 રૂપિયા, સ્ટૉપલૉસ-375 રૂપિયા

    AJMERA REALTY: ખરીદો-396 રૂપિયા, ટાર્ટેગ-405 રૂપિયા, સ્ટૉપલૉસ-392 રૂપિયા

    BRIGADE ENT.: ખરીદો-399 રૂપિયા, ટાર્ટેગ-420 રૂપિયા, સ્ટૉપલૉસ-395 રૂપિયા

    ANMOL INDIA: ખરીદો-199 રૂપિયા, ટાર્ટેગ-230 રૂપિયા, સ્ટૉપલૉસ-196 રૂપિયા

    JSW ENERGY: ખરીદો-255 રૂપિયા, ટાર્ટેગ-270 રૂપિયા, સ્ટૉપલૉસ-251 રૂપિયા

    TATA POWER: ખરીદો-130 રૂપિયા, ટાર્ટેગ-138 રૂપિયા, સ્ટૉપલૉસ-128 રૂપિયા

    RAILTEL: ખરીદો-131 રૂપિયા, ટાર્ટેગ-140 રૂપિયા, સ્ટૉપલૉસ-129 રૂપિયા

    આ પણ વાંચો: IRCTC શેર પર નિષ્ણાતનો મત: ઇશ્યૂ પ્રાઇસથી 10 ગણો વધ્યો, એક વર્ષમાં 120% વળતર, શું તમારે ખરીદી કરવી જોઈએ? 

    RITES: ખરીદો-274 રૂપિયા, ટાર્ટેગ-282 રૂપિયા, સ્ટૉપલૉસ-271 રૂપિયા

    RADICO KHAITAN: ખરીદો-896 રૂપિયા, ટાર્ટેગ-925 રૂપિયા, સ્ટૉપલૉસ-890 રૂપિયા

    GLOBUS SPIRITS: ખરીદો-1058 રૂપિયા, ટાર્ટેગ-1075 રૂપિયા, સ્ટૉપલૉસ-1052 રૂપિયા

    અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

    આશીષની ટીમ

    ITC: ખરીદો-211.7 રૂપિયા, ટાર્ટેગ-217 રૂપિયા, સ્ટૉપલૉસ-210 રૂપિયા

    AJANTA PHARMA: ખરીદો-2177 રૂપિયા, ટાર્ટેગ-2250 રૂપિયા, સ્ટૉપલૉસ-2100 રૂપિયા

    FINEOTEX CHEMICALS: ખરીદો-112 રૂપિયા, ટાર્ટેગ-116 રૂપિયા, સ્ટૉપલૉસ-111 રૂપિયા

    LAKSHMI MACHINE WORKS: ખરીદો-7801 રૂપિયા, ટાર્ટેગ-8000 રૂપિયા, સ્ટૉપલૉસ-7740 રૂપિયા

    IDFC FIRST BANK: ખરીદો-46.4 રૂપિયા, ટાર્ટેગ-48 રૂપિયા, સ્ટૉપલૉસ-45.5 રૂપિયા

    આ પણ વાંચો: અમી ઓર્ગેનિક્સ અને વિજયા ડાયગ્નોસ્ટિકના શેરની ફાળવણી આજે, આવી રીતે કરો ચેક

    TVS MOTORS: ખરીદો-554 રૂપિયા, ટાર્ટેગ-575 રૂપિયા, સ્ટૉપલૉસ-540 રૂપિયા

    DELTA CORP: ખરીદો-223 રૂપિયા, ટાર્ટેગ-235 રૂપિયા, સ્ટૉપલૉસ-215 રૂપિયા

    EID-PARRY: ખરીદો-404 રૂપિયા, ટાર્ટેગ-420 રૂપિયા, સ્ટૉપલૉસ-395 રૂપિયા

    MAS FINANCIAL SERVICES: ખરીદો-760 રૂપિયા, ટાર્ટેગ-800 રૂપિયા, સ્ટૉપલૉસ-735 રૂપિયા

    INDUSIND BANK: ખરીદો-1004 રૂપિયા, ટાર્ટેગ-1050 રૂપિયા, સ્ટૉપલૉસ-990 રૂપિયા
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन