આજે (1 સપ્ટેમ્બર) આ 20 શેરમાં કરો મોટી કમાણી, ICICI Bank, Axis Bank ખરીદો, TATA MOTORS વેચો

પ્રતીકાત્મક તસવીર

1 સપ્ટેમ્બર- 20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. જાણો નીરજ વાજપેયી અને આશીષ વર્માની સલાહ.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  ONGC: ખરીદો-120 રૂપિયા, ટાર્ગેટ-125 રૂપિયા, સ્ટૉપલૉસ-118 રૂપિયા

  AXIS BANK: ખરીદો-786 રૂપિયા, ટાર્ગેટ-800 રૂપિયા, સ્ટૉપલૉસ-782 રૂપિયા

  ICICI BANK: ખરીદો-718 રૂપિયા, ટાર્ગેટ-725 રૂપિયા, સ્ટૉપલૉસ-175 રૂપિયા

  KOTAK BANK: ખરીદો-1754 રૂપિયા, ટાર્ગેટ-1775 રૂપિયા, સ્ટૉપલૉસ-1750 રૂપિયા

  BHARTI AIRTEL: ખરીદો-664 રૂપિયા, ટાર્ગેટ-680 રૂપિયા, સ્ટૉપલૉસ-661 રૂપિયા

  આ પણ વાંચો: વિજયા ડાયગ્નોસ્ટિકનો આઈપીઓ ભરવો કે નહીં? જાણો નિષ્ણાતોનો મત

  HDFC LIFE: ખરીદો-717 રૂપિયા, ટાર્ગેટ-735 રૂપિયા, સ્ટૉપલૉસ-712 રૂપિયા

  BHEL: ખરીદો-52.55 રૂપિયા, ટાર્ગેટ-58 રૂપિયા, સ્ટૉપલૉસ-51 રૂપિયા

  LIKHITHA INFRA: ખરીદો-375 રૂપિયા, ટાર્ગેટ-400 રૂપિયા, સ્ટૉપલૉસ-370 રૂપિયા

  MARUTI: વેચો-6844 રૂપિયા, ટાર્ગેટ-6800 રૂપિયા, સ્ટૉપલૉસ-6853 રૂપિયા

  TATA MOTORS: વેચો-287 રૂપિયા, ટાર્ગેટ-280 રૂપિયા, સ્ટૉપલૉસ-290 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  VEDANTA: ખરીદો-303 રૂપિયા, ટાર્ગેટ-310રૂપિયા, સ્ટૉપલૉસ-301 રૂપિયા

  SPARC: ખરીદો-300.2 રૂપિયા, ટાર્ગેટ-308 રૂપિયા, સ્ટૉપલૉસ-298 રૂપિયા

  ASIAN GRANITO INDIA: ખરીદો-161.5 રૂપિયા, ટાર્ગેટ-168 રૂપિયા, સ્ટૉપલૉસ-160 રૂપિયા

  GSS INFOTECH: ખરીદો-73.40 રૂપિયા, ટાર્ગેટ-77.5 રૂપિયા, સ્ટૉપલૉસ-73 રૂપિયા

  WONDERLA HOLIDAYS: ખરીદો-232 રૂપિયા, ટાર્ગેટ-238 રૂપિયા, સ્ટૉપલૉસ-230 રૂપિયા

  આ પણ વાંચો: સુરતની એમી ઓર્ગેનિક્સનો IPO ખુલ્યો: જાણો રોકાણ કરવું કે નહીં અને ગ્રે માર્કેટ પ્રીમિયમ

  NUVOCO VISTAS: ખરીદો-556 રૂપિયા, ટાર્ગેટ-569 રૂપિયા, સ્ટૉપલૉસ-553 રૂપિયા

  DELTA CORP: ખરીદો-181.2 રૂપિયા, ટાર્ગેટ-186 રૂપિયા, સ્ટૉપલૉસ-180 રૂપિયા

  CG CONSUMER: ખરીદો-473 રૂપિયા, ટાર્ગેટ-484 રૂપિયા, સ્ટૉપલૉસ-470 રૂપિયા

  INDIA CEMENTS: ખરીદો-163.7 રૂપિયા, ટાર્ગેટ-168 રૂપિયા, સ્ટૉપલૉસ-162.5 રૂપિયા

  JK CEMENT: ખરીદો-3261 રૂપિયા, ટાર્ગેટ-3340 રૂપિયા, સ્ટૉપલૉસ-3245 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: