આજે (7 સપ્ટેમ્બર) આ 20 શેરમાં કરો મોટી કમાણી: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો શેર પણ સામેલ

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

7 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ:

  SCI: ખરીદો-105 રૂપિયા, ટાર્ગેટ-113 રૂપિયા, સ્ટૉપલૉસ-103 રૂપિયા

  GE SHIP: ખરીદો-356 રૂપિયા, ટાર્ગેટ-370 રૂપિયા, સ્ટૉપલૉસ-353 રૂપિયા

  SHREYASH SHIPPING: ખરીદો-331 રૂપિયા, ટાર્ગેટ-343 રૂપિયા, સ્ટૉપલૉસ-328 રૂપિયા

  BERGER PAINTS: ખરીદો-834 રૂપિયા, ટાર્ગેટ-850 રૂપિયા, સ્ટૉપલૉસ-830 રૂપિયા

  SHALIMAR PAINTS: ખરીદો-99 રૂપિયા, ટાર્ગેટ-110 રૂપિયા, સ્ટૉપલૉસ-97 રૂપિયા

  INDIGO PAINTS: ખરીદો-2609 રૂપિયા, ટાર્ગેટ-2650 રૂપિયા, સ્ટૉપલૉસ-2600 રૂપિયા

  NEOGEN CHEM: ખરીદો-971 રૂપિયા, ટાર્ગેટ-1000 રૂપિયા, સ્ટૉપલૉસ-960 રૂપિયા

  PANACEA BIO: ખરીદો-294 રૂપિયા, ટાર્ગેટ-305 રૂપિયા, સ્ટૉપલૉસ-291 રૂપિયા

  SPICEJET: ખરીદો-70.35 રૂપિયા, ટાર્ગેટ-78 રૂપિયા, સ્ટૉપલૉસ-68 રૂપિયા

  INTERGLOBE: ખરીદો-1966 રૂપિયા, ટાર્ગેટ-2000 રૂપિયા, સ્ટૉપલૉસ-1950 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  HINDALCO: ખરીદો-459 રૂપિયા, ટાર્ગેટ-485 રૂપિયા, સ્ટૉપલૉસ-460 રૂપિયા

  NAZARA TECHNOLOGIES: ખરીદો-1856 રૂપિયા, ટાર્ગેટ-1950 રૂપિયા, સ્ટૉપલૉસ-1800 રૂપિયા

  આ પણ વાંચો: Nazara Tech: રાકેશ ઝુનઝુનવાલાના આ શેરમાં રોકાણ કરવું, હોલ્ડ કરવું કે બહાર નીકળી જવું?

  VST TILLERS: ખરીદો-2642 રૂપિયા, ટાર્ગેટ-2750 રૂપિયા, સ્ટૉપલૉસ-2600 રૂપિયા

  JET AIRWAYS: ખરીદો-84 રૂપિયા, ટાર્ગેટ-88 રૂપિયા, સ્ટૉપલૉસ-83 રૂપિયા

  INTERNATIONAL CONVEYORS: ખરીદો-73.4 રૂપિયા, ટાર્ગેટ-76 રૂપિયા, સ્ટૉપલૉસ-72.5 રૂપિયા

  NUVOCO VISTAS: ખરીદો-566 રૂપિયા, ટાર્ગેટ-590 રૂપિયા, સ્ટૉપલૉસ-560 રૂપિયા

  DIVIS LABS: ખરીદો, ટાર્ગેટ-5350 રૂપિયા, સ્ટૉપલૉસ-5175 રૂપિયા

  AMRUTANJAN HEALTH: ખરીદો, ટાર્ગેટ-740 રૂપિયા, સ્ટૉપલૉસ-700 રૂપિયા

  TEXMACO RAIL: ખરીદો, ટાર્ગેટ-34 રૂપિયા, સ્ટૉપલૉસ-32 રૂપિયા

  TITAGARH WAGONS: ખરીદો, ટાર્ગેટ-94 રૂપિયા, સ્ટૉપલૉસ-90 રૂપિયા

  ઉલ્લેખનીય છે કે બિગ બુલ  રાકેશ ઝુનઝુનવાલા NAZARA TECHNOLOGIES કંંપનીમાં આશરે 10.80% ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Nazara Technologies) ધરાવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: