આજે (6 સપ્ટેમ્બર) આ 20 શેરમાં કરો મોટી કમાણી: DR REDDYS, BAJAJ HEALTH ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

6 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  HEALTH CARE GLOBAL: ખરીદો-236 રૂપિયા, ટાર્ગેટ-250 રૂપિયા, સ્ટૉપલૉસ-233 રૂપિયા

  DR REDDYS: ખરીદો-4899 રૂપિયા, ટાર્ગેટ-5000 રૂપિયા, સ્ટૉપલૉસ-4880 રૂપિયા

  BAJAJ HEALTH: ખરીદો-890 રૂપિયા, ટાર્ગેટ-920 રૂપિયા, સ્ટૉપલૉસ-880 રૂપિયા

  GOKALDAS EXPORTS: ખરીદો-198 રૂપિયા, ટાર્ગેટ-205 રૂપિયા, સ્ટૉપલૉસ-196 રૂપિયા

  DEEPAK NITRITE: ખરીદો-2346 રૂપિયા, ટાર્ગેટ-2500 રૂપિયા, સ્ટૉપલૉસ-2330 રૂપિયા

  INDIGO: ખરીદો-1966 રૂપિયા, ટાર્ગેટ-2000 રૂપિયા, સ્ટૉપલૉસ-1955 રૂપિયા

  આ પણ વાંચો: Multibagger Stock: ગયા જ વર્ષે લિસ્ટ થયેલા આ શેરે રોકાણકારોને કરી દીધા ન્યાલ, શું તમારી પાસે છે? 

  ELECTROTHERM: ખરીદો-125 રૂપિયા, ટાર્ગેટ-138 રૂપિયા, સ્ટૉપલૉસ-121 રૂપિયા

  GABRIEL: ખરીદો-142 રૂપિયા, ટાર્ગેટ-152 રૂપિયા, સ્ટૉપલૉસ-140 રૂપિયા

  ASHOKA BUILDCON: ખરીદો-100 રૂપિયા, ટાર્ગેટ-110 રૂપિયા, સ્ટૉપલૉસ-97 રૂપિયા

  EXIDE: ખરીદો-189 રૂપિયા, ટાર્ગેટ-200 રૂપિયા, સ્ટૉપલૉસ-185 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  ENGINEERS INDIA: ખરીદો-72 રૂપિયા, ટાર્ગેટ-75 રૂપિયા, સ્ટૉપલૉસ-71.5 રૂપિયા

  M&M FINANCIAL SERVICES: ખરીદો-165 રૂપિયા, ટાર્ગેટ-169 રૂપિયા, સ્ટૉપલૉસ-163.75 રૂપિયા

  FEDERAL BANK: ખરીદો-82.8 રૂપિયા, ટાર્ગેટ-85 રૂપિયા, સ્ટૉપલૉસ-82 રૂપિયા

  ASIAN GRANITO INDIA: ખરીદો-165.75 રૂપિયા, ટાર્ગેટ-175 રૂપિયા, સ્ટૉપલૉસ-164 રૂપિયા

  NRB BEARINGS: ખરીદો-138 રૂપિયા, ટાર્ગેટ-142 રૂપિયા, સ્ટૉપલૉસ-137 રૂપિયા

  PI INDUSTRIES: ખરીદો-3422 રૂપિયા, ટાર્ગેટ-3500 રૂપિયા, સ્ટૉપલૉસ-3405 રૂપિયા

  આ પણ વાંચો: Nazara Technologies: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોના આ શેરમાં બની રહેવું કે બહાર નીકળી જવું?

  J&K BANK: ખરીદો-36.70 રૂપિયા, ટાર્ગેટ-38 રૂપિયા, સ્ટૉપલૉસ-36.5 રૂપિયા

  JET AIRWAYS: ખરીદો-80.30 રૂપિયા, ટાર્ગેટ-84 રૂપિયા, સ્ટૉપલૉસ-79.75 રૂપિયા

  ORIENT CEMENT: ખરીદો-163 રૂપિયા, ટાર્ગેટ-168 રૂપિયા, સ્ટૉપલૉસ-162 રૂપિયા

  ORIENT ELECTRIC: ખરીદો-330 રૂપિયા, ટાર્ગેટ-340 રૂપિયા, સ્ટૉપલૉસ-328 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: