Home /News /business /6 ઓગસ્ટ: આજે આ 20 સ્ટૉક પર રાખો નજર, મોટી કમાણીની સાથે થશે બેડો પાર
6 ઓગસ્ટ: આજે આ 20 સ્ટૉક પર રાખો નજર, મોટી કમાણીની સાથે થશે બેડો પાર
હોટ સ્ટૉક. (પ્રતીકાત્મક તસવીર: Shutterstock)
20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.
મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં આજે ટી-20ની મજા સાથે શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.
અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.