4 ઓગસ્ટ: આજે આ 20 સ્ટૉક પર રાખો નજર, મોટી કમાણી કરવાની ઉત્તમ તક

પ્રતીકાત્મક તસવીર

20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં આજે ટી-20ની મજા સાથે શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  TATA STEEL: ખરીદો-1407 રૂપિયા, ટાર્ગેટ-1420 રૂપિયા, સ્ટૉપલૉસ-1400 રૂપિયા

  NEULAND LAB: ખરીદો-1876 રૂપિયા, ટાર્ગેટ-1900 રૂપિયા, સ્ટૉપલૉસ-1870 રૂપિયા

  BHARTI AIRTEL: ખરીદો-580 રૂપિયા, ટાર્ગેટ-595 રૂપિયા, સ્ટૉપલૉસ-575 રૂપિયા

  LAURUS LAB: ખરીદો-647 રૂપિયા, ટાર્ગેટ-660 રૂપિયા, સ્ટૉપલૉસ-642 રૂપિયા

  આ પણ વાંચો: આનંદો: બહુ ઝડપથી પેટ્રોલ રૂ. 5 સુધી થઈ શકે છે સસ્તું, કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો

  BALAJI AMINES: ખરીદો-3406 રૂપિયા, ટાર્ગેટ-3450 રૂપિયા, સ્ટૉપલૉસ-3390 રૂપિયા

  DEEPAK NITRITE: ખરીદો-2092 રૂપિયા, ટાર્ગેટ-2260 રૂપિયા, સ્ટૉપલૉસ-2080 રૂપિયા

  LIBERTY SHOES: ખરીદો-178 રૂપિયા, ટાર્ગેટ-190 રૂપિયા, સ્ટૉપલૉસ-175 રૂપિયા

  MIRZA INTL: ખરીદો-63 રૂપિયા, ટાર્ગેટ-70 રૂપિયા, સ્ટૉપલૉસ-61 રૂપિયા

  NAHAR POLY: ખરીદો-293 રૂપિયા, ટાર્ગેટ-310 રૂપિયા, સ્ટૉપલૉસ-290 રૂપિયા

  NAZARA TECH: ખરીદો-1894 રૂપિયા, ટાર્ગેટ-2100 રૂપિયા, સ્ટૉપલૉસ-1890 રૂપિયા

  આ પણ વાંચો: ફાયદો જ ફાયદો: આ પાંચ ખાનગી બેંક બચત ખાતા પર આપે છે સૌથી વધારે વ્યાજ

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  ADANI ENTERPRISES: ખરીદો-1443 રૂપિયા, ટાર્ગેટ-1480 રૂપિયા, સ્ટૉપલૉસ-1435 રૂપિયા

  GR INFRAPROJECTS: ખરીદો-1732 રૂપિયા, ટાર્ગેટ-1775 રૂપિયા, સ્ટૉપલૉસ-1722 રૂપિયા  SANGHI INDUSTRIES: ખરીદો-76.6 રૂપિયા, ટાર્ગેટ-79 રૂપિયા, સ્ટૉપલૉસ-76 રૂપિયા

  CL EDUCATE: ખરીદો-151.7 રૂપિયા, ટાર્ગેટ-156 રૂપિયા, સ્ટૉપલૉસ-150.9 રૂપિયા

  ALANKIT: ખરીદો-18.50 રૂપિયા, ટાર્ગેટ-21 રૂપિયા, સ્ટૉપલૉસ-17.90 રૂપિયા

  LINDE INDIA: ખરીદો-1761 રૂપિયા, ટાર્ગેટ-1810 રૂપિયા, સ્ટૉપલૉસ-1750 રૂપિયા

  આ પણ વાંચો: આરોગ્ય વીમો ખરીદતી વખતે આ પાંચ ભૂલ તમને ભારે પડી શકે છે!

  AVADH SUGAR: ખરીદો-493 રૂપિયા, ટાર્ગેટ-505 રૂપિયા, સ્ટૉપલૉસ-490 રૂપિયા

  THOMAS COOK: ખરીદો-60.8 રૂપિયા, ટાર્ગેટ-63 રૂપિયા, સ્ટૉપલૉસ-60 રૂપિયા

  GM BREWERIES: ખરીદો-575 રૂપિયા, ટાર્ગેટ-590 રૂપિયા, સ્ટૉપલૉસ-571 રૂપિયા

  SPECIALITY RESTAURANTS: ખરીદો-75.5 રૂપિયા, ટાર્ગેટ-78 રૂપિયા, સ્ટૉપલૉસ-75 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: