30 જુલાઈ: કમાણી માટેના 20 સ્ટૉક્સ, આજે આ શેરમાં થશે તગડી કમાણી

પ્રતીકાત્મક તસવીર

20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં આજે ટી-20ની મજા સાથે શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  PVR: ખરીદો-1360 રૂપિયા, ટાર્ગેટ-1375 રૂપિયા, સ્ટૉપલૉસ-1350 રૂપિયા

  MUKTA ARTS: ખરીદો-39.75 રૂપિયા, ટાર્ગેટ-41 રૂપિયા, સ્ટૉપલૉસ-39 રૂપિયા

  INOX LEISURE: ખરીદો-322 રૂપિયા, ટાર્ગેટ-345 રૂપિયા, સ્ટૉપલૉસ-318 રૂપિયા

  SPECIALITY REST.: ખરીદો-74 રૂપિયા, ટાર્ગેટ-88 રૂપિયા, સ્ટૉપલૉસ-72 રૂપિયા

  આ પણ વાંચો: 12.90 રૂપિયાના આ શેરે રોકાણકારોને કર્યાં માલામાલ! 1 લાખ રૂપિયાના બની ગયા 6 લાખ રૂપિયા!

  PHOENIX MILLS: ખરીદો-833 રૂપિયા, ટાર્ગેટ-860 રૂપિયા, સ્ટૉપલૉસ-828 રૂપિયા

  SHOPPERS STOP: ખરીદો-267 રૂપિયા, ટાર્ગેટ-285 રૂપિયા, સ્ટૉપલૉસ-263 રૂપિયા

  JMC PROJECTS: ખરીદો-127 રૂપિયા, ટાર્ગેટ-140 રૂપિયા, સ્ટૉપલૉસ-125 રૂપિયા

  MAGMA FINCORP: ખરીદો-180 રૂપિયા, ટાર્ગેટ-189 રૂપિયા, સ્ટૉપલૉસ-178 રૂપિયા

  JK LAKSHMI CEMENT: ખરીદો-734 રૂપિયા, ટાર્ગેટ-750 રૂપિયા, સ્ટૉપલૉસ-730 રૂપિયા

  CONCOR: ખરીદો-630 રૂપિયા, ટાર્ગેટ-650 રૂપિયા, સ્ટૉપલૉસ-625 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma )ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  D-LINK: ખરીદો-163 રૂપિયા, ટાર્ગેટ-175 રૂપિયા, સ્ટૉપલૉસ-162 રૂપિયા

  TVS ELECTRONICS: ખરીદો-188.8 રૂપિયા, ટાર્ગેટ-198 રૂપિયા, સ્ટૉપલૉસ-187 રૂપિયા

  PANACHE DIGILIFE: ખરીદો-70 રૂપિયા, ટાર્ગેટ-73 રૂપિયા, સ્ટૉપલૉસ-68.50 રૂપિયા

  આ પણ વાંચો: વર્ષ પહેલા આ શેરને પોર્ટફોલિયોમાં સામેલ કરનારા રોકાણકારો થયા માલામાલ, નિષ્ણાતોએ આપી ખરીદીની સલાહ

  SPEL SEMICONDUCTOR: ખરીદો-22.1 રૂપિયા, ટાર્ગેટ-23 રૂપિયા, સ્ટૉપલૉસ-21.95 રૂપિયા

  INDIABULLS HOUSING FIN: ખરીદો-281 રૂપિયા, ટાર્ગેટ-290 રૂપિયા, સ્ટૉપલૉસ-278 રૂપિયા

  AAVAS FINANCIERS: ખરીદો-2575 રૂપિયા, ટાર્ગેટ-2650 રૂપિયા, સ્ટૉપલૉસ-2550 રૂપિયા

  KAMAT HOTELS: ખરીદો-48.60 રૂપિયા, ટાર્ગેટ-52 રૂપિયા, સ્ટૉપલૉસ-48 રૂપિયા  TAJ GVK: ખરીદો-130.35 રૂપિયા, ટાર્ગેટ-135 રૂપિયા, સ્ટૉપલૉસ-129 રૂપિયા

  PROZONE: ખરીદો-33.05 રૂપિયા, ટાર્ગેટ-35 રૂપિયા, સ્ટૉપલૉસ-32.7 રૂપિયા

  DWARIKESH SUGAR: ખરીદો-78.40 રૂપિયા, ટાર્ગેટ-81 રૂપિયા, સ્ટૉપલૉસ-77.50 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: