આજે (3 સપ્ટેમ્બર) આ 20 શેરમાં કરો મોટી કમાણી, આ ચાર બેંકના શેર ખરીદવાની સલાહ

પ્રતીકાત્મક તસવીર

3 સપ્ટેમ્બર- 20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. જાણો નીરજ વાજપેયી અને આશીષ વર્માની સલાહ.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  ICICI BANK: ખરીદો-725 રૂપિયા, ટાર્ગેટ- 738 રૂપિયા, સ્ટૉપલૉસ-721 રૂપિયા

  AXIS BANK: ખરીદો-803 રૂપિયા, ટાર્ગેટ- 815 રૂપિયા, સ્ટૉપલૉસ-800 રૂપિયા

  KOTAK BANK: ખરીદો-1778 રૂપિયા, ટાર્ગેટ- 1795 રૂપિયા, સ્ટૉપલૉસ-1772 રૂપિયા

  HDFC BANK: ખરીદો-1589 રૂપિયા, ટાર્ગેટ-1605 રૂપિયા, સ્ટૉપલૉસ-1582 રૂપિયા

  ONGC: ખરીદો-118 રૂપિયા, ટાર્ગેટ- 127 રૂપિયા, સ્ટૉપલૉસ-115 રૂપિયા

  DR REDDYS: ખરીદો-4857 રૂપિયા, ટાર્ગેટ-4900 રૂપિયા, સ્ટૉપલૉસ-4845 રૂપિયા

  GLOBUS SPIRITS: ખરીદો-115 રૂપિયા, ટાર્ગેટ-1088 રૂપિયા, સ્ટૉપલૉસ-1046 રૂપિયા

  આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના આ શેરે મહિનામાં જ આપ્યું 13% વળતર, શું તમારે રોકાણ કરવું જોઈએ?

  J&K BANK: ખરીદો-37 રૂપિયા, ટાર્ગેટ-41 રૂપિયા, સ્ટૉપલૉસ-36 રૂપિયા

  KAVERI SEEDS: ખરીદો-588 રૂપિયા, ટાર્ગેટ-600 રૂપિયા, સ્ટૉપલૉસ-582 રૂપિયા

  TITAN: ખરીદો-1967 રૂપિયા, ટાર્ગેટ-2000 રૂપિયા, સ્ટૉપલૉસ-1950 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  RAILTEL CORPORATION: ખરીદો-125.1 રૂપિયા, ટાર્ગેટ-130 રૂપિયા, સ્ટૉપલૉસ-124.5 રૂપિયા

  SALZER ELECTRONICS: ખરીદો-151 રૂપિયા, ટાર્ગેટ-156 રૂપિયા, સ્ટૉપલૉસ-150 રૂપિયા

  GRANULES INDIA: ખરીદો-344 રૂપિયા, ટાર્ગેટ-354 રૂપિયા, સ્ટૉપલૉસ-342 રૂપિયા

  SH KELKAR: ખરીદો-151 રૂપિયા, ટાર્ગેટ-155 રૂપિયા, સ્ટૉપલૉસ-150 રૂપિયા

  ASIAN GRANITO: ખરીદો-163.80 રૂપિયા, ટાર્ગેટ-171 રૂપિયા, સ્ટૉપલૉસ-162.90 રૂપિયા

  IRB INFRA: ખરીદો-167.50 રૂપિયા, ટાર્ગેટ-171.5 રૂપિયા, સ્ટૉપલૉસ-166.5 રૂપિયા

  S CHAND & CO: ખરીદો-120.30 રૂપિયા, ટાર્ગેટ-124 રૂપિયા, સ્ટૉપલૉસ-119.5 રૂપિયા

  આ પણ વાંચો: Personal Loan લેતા પહેલા આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી, આ રહ્યું ચેકલિસ્ટ

  JET AIRWAYS: ખરીદો-76.75 રૂપિયા, ટાર્ગેટ-79 રૂપિયા, સ્ટૉપલૉસ-76 રૂપિયા

  VASCON ENGINEERS: ખરીદો-27 રૂપિયા, ટાર્ગેટ-28 રૂપિયા, સ્ટૉપલૉસ-26.7 રૂપિયા

  INDO TECH TRANSFORMERS: ખરીદો-167.6 રૂપિયા, ટાર્ગેટ-172 રૂપિયા, સ્ટૉપલૉસ-177 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: