3 ઓગસ્ટ: કમાણી માટેના 20 સ્ટૉક્સ, આજે આ શેરમાં કરો મોટી કમાણી

પ્રતીકાત્મક તસવીર.

20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં આજે ટી-20ની મજા સાથે શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  BALAJI AMINES: ખરીદો-3314 રૂપિયા, ટાર્ગેટ-3350 રૂપિયા, સ્ટૉપલૉસ-3305 રૂપિયા

  VA TECH WABAG: ખરીદો-393 રૂપિયા, ટાર્ગેટ-410 રૂપિયા, સ્ટૉપલૉસ-390 રૂપિયા

  NAHAR POLY: ખરીદો-244 રૂપિયા, ટાર્ગેટ-255 રૂપિયા, સ્ટૉપલૉસ-241 રૂપિયા

  NAHAR SPINNINGS: ખરીદો-414 રૂપિયા, ટાર્ગેટ-430 રૂપિયા, સ્ટૉપલૉસ-410 રૂપિયા

  SUTLEJ TEXTILE: ખરીદો-70 રૂપિયા, ટાર્ગેટ-77 રૂપિયા, સ્ટૉપલૉસ-68 રૂપિયા

  આ પણ વાંચો: 'સોનાની કિંમત પાંચ વર્ષમાં તમામ રેકોર્ડ તોડશે, 10 ગ્રામનો ભાવ 90,000 રૂપિયા થશે'

  KPR MILLS: ખરીદો-1957 રૂપિયા, ટાર્ગેટ-2040 રૂપિયા, સ્ટૉપલૉસ-1937 રૂપિયા

  NCC LTD.: ખરીદો-67 રૂપિયા, ટાર્ગેટ-95 રૂપિયા, સ્ટૉપલૉસ-85 રૂપિયા

  ORIENT CEMENT: ખરીદો-162 રૂપિયા, ટાર્ગેટ-174 રૂપિયા, સ્ટૉપલૉસ-160 રૂપિયા

  SPECIALITY REST: ખરીદો-75 રૂપિયા, ટાર્ગેટ-85 રૂપિયા, સ્ટૉપલૉસ-73 રૂપિયા

  BARBEQUE NATION: ખરીદો-888 રૂપિયા, ટાર્ગેટ-950 રૂપિયા, સ્ટૉપલૉસ-880 રૂપિયા

  આ પણ વાંચો: IRCTCની ખાસ ઑફર: રૂપિયા 11,340માં કરો ભારત દર્શન, 12D-11Nનું ખાસ પેકેજ, 29 ઓગસ્ટથી દોડશે ટ્રેન 

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma )ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  M&M: ખરીદો-758 રૂપિયા, ટાર્ગેટ-775 રૂપિયા, સ્ટૉપલૉસ-754 રૂપિયા

  ADANI ENTERPRISES: ખરીદો-1437 રૂપિયા, ટાર્ગેટ-1480 રૂપિયા, સ્ટૉપલૉસ-1430 રૂપિયા

  PVR: વેચો-1418 રૂપિયા, ટાર્ગેટ-1385 રૂપિયા, સ્ટૉપલૉસ-1425 રૂપિયા

  RBL BANK: વેચો-194.5 રૂપિયા, ટાર્ગેટ-190 રૂપિયા, સ્ટૉપલૉસ-195.5 રૂપિયા

  BANK OF MAHARASHTRA: ખરીદો-21.85 રૂપિયા, ટાર્ગેટ-23 રૂપિયા, સ્ટૉપલૉસ-21.50 રૂપિયા

  આ પણ વાંચો: Rolex Rings અને Glenmark Life Sciences IPO: તમને શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાસો

  CASTROL INDIA: ખરીદો-138.2 રૂપિયા, ટાર્ગેટ-145 રૂપિયા, સ્ટૉપલૉસ-136.8 રૂપિયા

  CG POWER: ખરીદો-79.5 રૂપિયા, ટાર્ગેટ-82 રૂપિયા, સ્ટૉપલૉસ-79 રૂપિયા

  MANGALORE CHEMICALS: ખરીદો-82 રૂપિયા, ટાર્ગેટ-85 રૂપિયા, સ્ટૉપલૉસ-81.5 રૂપિયા

  NOCIL: ખરીદો-272 રૂપિયા, ટાર્ગેટ-278 રૂપિયા, સ્ટૉપલૉસ-270.75 રૂપિયા

  SADBHAV ENGINNERING: ખરીદો-69 રૂપિયા, ટાર્ગેટ-73 રૂપિયા, સ્ટૉપલૉસ-68 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: