2 ઓગસ્ટ: કમાણી માટેના 20 સ્ટૉક્સ, આજે આ શેરમાં કરો મોટી કમાણી

પ્રતીકાત્મક તસવીર.

20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં આજે ટી-20ની મજા સાથે શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  IDFC FIRST BANK: વેચો-52 રૂપિયા, લક્ષ્ય-45 રૂપિયા, સ્ટૉપલૉસ-54 રૂપિયા

  BANDHAN BANK: વેચો-291 રૂપિયા, લક્ષ્ય-280 રૂપિયા, સ્ટૉપલૉસ-294 રૂપિયા

  CHOLA INVEST: વેચો-477 રૂપિયા, લક્ષ્ય-455 રૂપિયા, સ્ટૉપલૉસ-482 રૂપિયા

  ANGEL BROKING: ખરીદો-1186 રૂપિયા, લક્ષ્ય-1210 રૂપિયા, સ્ટૉપલૉસ-1180 રૂપિયા

  આ પણ વાંચો: શું છે e-RUPI, કેવી રીતે કરશે કામ? જાણો તમને મૂંઝવતા તમામ સવાલના જવાબ

  SHARE INDIA SEC.: ખરીદો-535 રૂપિયા, લક્ષ્ય-550 રૂપિયા, સ્ટૉપલૉસ-530 રૂપિયા

  ICICI SEC: ખરીદો-724 રૂપિયા, લક્ષ્ય-750 રૂપિયા, સ્ટૉપલૉસ-722 રૂપિયા

  JK TYRE: ખરીદો-148 રૂપિયા, લક્ષ્ય-160 રૂપિયા, સ્ટૉપલૉસ-145 રૂપિયા

  SNL BEARINGS: ખરીદો-270 રૂપિયા, લક્ષ્ય-290 રૂપિયા, સ્ટૉપલૉસ-265 રૂપિયા

  NURECA: ખરીદો-1728 રૂપિયા, લક્ષ્ય-1775 રૂપિયા, સ્ટૉપલૉસ-1720 રૂપિયા

  આ પણ વાંચો: નસિબ અજમાવવા માટે થઈ જાઓ તૈયાર! ચોથી ઓગસ્ટે ખુલશે પિઝા હટ, KFCની ઓપરેટર કંપનીનો IPO

  CONCOR: ખરીદો-644 રૂપિયા, લક્ષ્ય-675 રૂપિયા, સ્ટૉપલૉસ-640 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma )ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  CERA SANITARYWARE: ખરીદો-4461 રૂપિયા, લક્ષ્ય-4570 રૂપિયા, સ્ટૉપલૉસ-4440 રૂપિયા

  IRCTC: ખરીદો-2330 રૂપિયા, લક્ષ્ય-2375 રૂપિયા, સ્ટૉપલૉસ-2318 રૂપિયા

  TITAGARH WAGONS: ખરીદો-79.5 રૂપિયા, લક્ષ્ય-82 રૂપિયા, સ્ટૉપલૉસ-79 રૂપિયા

  NAZARA TECH: ખરીદો-1855 રૂપિયા, લક્ષ્ય-1900 રૂપિયા, સ્ટૉપલૉસ-1845 રૂપિયા

  આ પણ વાંચો: કયું ક્રેડિટ કાર્ડ લેવું તેની મૂંઝવણ અનુભવો છો? આ ટીપ્સને અનુસરીને તમારી મૂંઝવણ કરો દૂર

  ALANKIT: ખરીદો-18.80 રૂપિયા, લક્ષ્ય-22 રૂપિયા, સ્ટૉપલૉસ-17 રૂપિયા

  INFO EDGE: ખરીદો-5216 રૂપિયા, લક્ષ્ય-5300 રૂપિયા, સ્ટૉપલૉસ-5190 રૂપિયા

  BANK OF INDIA: ખરીદો-74.5 રૂપિયા, લક્ષ્ય-82 રૂપિયા, સ્ટૉપલૉસ-72 રૂપિયા

  આ પણ વાંચો: ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? અહીં મળશે સૌથી સસ્તી હોમ લોન, જાણો EMI સહિતની વિગત

  IOB: ખરીદો-24.40 રૂપિયા, લક્ષ્ય-25.5 રૂપિયા, સ્ટૉપલૉસ-24.25 રૂપિયા

  NCL INDUSTRIES: ખરીદો-255 રૂપિયા, લક્ષ્ય-262 રૂપિયા, સ્ટૉપલૉસ-253 રૂપિયા

  CINELINE INDIA: ખરીદો-62.1 રૂપિયા, લક્ષ્ય-65.5 રૂપિયા, સ્ટૉપલૉસ-61.75 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: