13 ઓગસ્ટ: આજે આ 20 સ્ટૉકમાં કરો મોટી કમાણી, Tata Steel ખરીદો, Auro Pharma વેચો

પ્રતીકાત્મક તસવીર.

13 ઓગસ્ટ- 20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં આજે ટી-20ની મજા સાથે શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  TATA STEEL: ખરીદો-1435 રૂપિયા, ટાર્ગેટ-1455 રૂપિયા, સ્ટૉપલૉસ-1430 રૂપિયા

  EICHER: ખરીદો-2615 રૂપિયા, ટાર્ગેટ-2650 રૂપિયા, સ્ટૉપલૉસ-2605 રૂપિયા

  SOMANY HOME: ખરીદો-378 રૂપિયા, ટાર્ગેટ-400 રૂપિયા, સ્ટૉપલૉસ-375 રૂપિયા

  KNR CONST.: ખરીદો-280 રૂપિયા, ટાર્ગેટ-295 રૂપિયા, સ્ટૉપલૉસ-277 રૂપિયા

  PUNJAB CHEMICAL: ખરીદો-1489 રૂપિયા, ટાર્ગેટ-1525 રૂપિયા, સ્ટૉપલૉસ-1475 રૂપિયા

  GLOBUS SPIRITS: ખરીદો-897 રૂપિયા, ટાર્ગેટ-925 રૂપિયા, સ્ટૉપલૉસ-890 રૂપિયા

  JINDAL STAINLESS HISAR: ખરીદો-282 રૂપિયા, ટાર્ગેટ-295 રૂપિયા, સ્ટૉપલૉસ-280 રૂપિયા

  JINDAL STAINLESS: ખરીદો-155 રૂપિયા, ટાર્ગેટ-165 રૂપિયા, સ્ટૉપલૉસ-152 રૂપિયા

  AURO PHARMA: વેચો-826 રૂપિયા, ટાર્ગેટ-802 રૂપિયા, સ્ટૉપલૉસ-834 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આ પણ વાંચો: FD પર ઊંચા વ્યાજ સાથે ટેક્સ બચત: આ બેંકો ટેક્સ સેવિંગ એફડી પર આપી રહી છે સૌથી વધારે વળતર

  આશીષની ટીમ

  NMDC: ખરીદો-174 રૂપિયા, ટાર્ગેટ-182 રૂપિયા, સ્ટૉપલૉસ-172 રૂપિયા

  MSTC: ખરીદો-267 રૂપિયા, ટાર્ગેટ-280 રૂપિયા, સ્ટૉપલૉસ-264 રૂપિયા

  M&M: ખરીદો-776 રૂપિયા, ટાર્ગેટ-795 રૂપિયા, સ્ટૉપલૉસ-770 રૂપિયા

  TATA MOTORS: ખરીદો-306 રૂપિયા, ટાર્ગેટ-313 રૂપિયા, સ્ટૉપલૉસ-304 રૂપિયા

  INTERGLOBE AVIATION: ખરીદો-1670 રૂપિયા, ટાર્ગેટ-1710 રૂપિયા, સ્ટૉપલૉસ-1660 રૂપિયા

  આ પણ વાંચો: એક લાખના ત્રણ લાખ! ડોલી ખન્નાના પોર્ટફોલિયોના આ સ્ટૉકે રોકાણકારોને કર્યાં માલામાલ, શું હજુ રોકાણ કરી શકાય? 

  SPICEJET: ખરીદો-71.5 રૂપિયા, ટાર્ગેટ-74 રૂપિયા, સ્ટૉપલૉસ-71 રૂપિયા

  TAJ GVK: ખરીદો-127.1 રૂપિયા, ટાર્ગેટ-132 રૂપિયા, સ્ટૉપલૉસ-126 રૂપિયા

  SHAILY ENGINNERING: ખરીદો-1716 રૂપિયા, ટાર્ગેટ-1755 રૂપિયા, સ્ટૉપલૉસ-1705 રૂપિયા  FOOD & INNS: ખરીદો-69.3 રૂપિયા, ટાર્ગેટ-72 રૂપિયા, સ્ટૉપલૉસ-68.9 રૂપિયા

  INDIAN TERRAIN: ખરીદો-41.80 રૂપિયા, ટાર્ગેટ-43.5 રૂપિયા, સ્ટૉપલૉસ-41.5 રૂપિયા

  GUFIC BIOSCIENCES: ખરીદો-218 રૂપિયા, ટાર્ગેટ-224 રૂપિયા, સ્ટૉપલૉસ-216 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: