12 ઓગસ્ટ: આજે આ 20 સ્ટૉકમાં કરો મોટી કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટૉપલૉસ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

12 ઓગસ્ટ- 20 best stocks for strong profit: શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં આજે ટી-20ની મજા સાથે શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારો માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  BATA: ખરીદો-1666 રૂપિયા, ટાર્ગેટ-1690 રૂપિયા, સ્ટૉપલૉસ-1660 રૂપિયા

  ANTONY WASTE: ખરીદો-335 રૂપિયા, ટાર્ગેટ-350 રૂપિયા, સ્ટૉપલૉસ-330 રૂપિયા

  MANAKSIA: ખરીદો-65 રૂપિયા, ટાર્ગેટ-73 રૂપિયા, સ્ટૉપલૉસ-63 રૂપિયા

  PUNJAB CHEM: ખરીદો-1241 રૂપિયા, ટાર્ગેટ-1275 રૂપિયા, સ્ટૉપલૉસ-1230 રૂપિયા

  SP APARRELS: ખરીદો-321 રૂપિયા, ટાર્ગેટ-340 રૂપિયા, સ્ટૉપલૉસ-317 રૂપિયા

  TCNS CLOTHING: ખરીદો-542 રૂપિયા, ટાર્ગેટ-560 રૂપિયા, સ્ટૉપલૉસ-537 રૂપિયા

  ARVIND: ખરીદો-96 રૂપિયા, ટાર્ગેટ-102 રૂપિયા, સ્ટૉપલૉસ-94 રૂપિયા

  ARVIND FASHIONS: ખરીદો-204 રૂપિયા, ટાર્ગેટ-212 રૂપિયા, સ્ટૉપલૉસ-201 રૂપિયા

  UNITED SPIRITS: ખરીદો-645 રૂપિયા, ટાર્ગેટ-660 રૂપિયા, સ્ટૉપલૉસ-642 રૂપિયા

  GLOBUS SPIRITS: ખરીદો-853 રૂપિયા, ટાર્ગેટ-875 રૂપિયા, સ્ટૉપલૉસ-845 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  KAMAT HOTELS: ખરીદો-43.90 રૂપિયા, ટાર્ગેટ-45.5 રૂપિયા, સ્ટૉપલૉસ-43 રૂપિયા

  SPECIALITY RESTAURANTS: ખરીદો-68.40 રૂપિયા, ટાર્ગેટ-71 રૂપિયા, સ્ટૉપલૉસ-67.5 રૂપિયા

  BARBEQUE-NATION: ખરીદો-1058 રૂપિયા, ટાર્ગેટ-1080 રૂપિયા, સ્ટૉપલૉસ-1048 રૂપિયા

  WONDERLA HOLIDAYS: ખરીદો-227 રૂપિયા, ટાર્ગેટ-232 રૂપિયા, સ્ટૉપલૉસ-224 રૂપિયા

  GRAUER & WEIL: ખરીદો-60.3 રૂપિયા, ટાર્ગેટ-63 રૂપિયા, સ્ટૉપલૉસ-59.75 રૂપિયા

  PHOENIX MILLS: ખરીદો-844.5 રૂપિયા, ટાર્ગેટ-865 રૂપિયા, સ્ટૉપલૉસ-838 રૂપિયા

  આ પણ વાંચો: એક લાખના ત્રણ લાખ! ડોલી ખન્નાના પોર્ટફોલિયોના આ સ્ટૉકે રોકાણકારોને કર્યાં માલામાલ, શું હજુ રોકાણ કરી શકાય? 

  PROZONE: ખરીદો-31.3 રૂપિયા, ટાર્ગેટ-33 રૂપિયા, સ્ટૉપલૉસ-30.9 રૂપિયા

  UFO MOVIEZ INDIA: ખરીદો-95.2 રૂપિયા, ટાર્ગેટ-99 રૂપિયા, સ્ટૉપલૉસ-94.50 રૂપિયા

  VIP INDUSTRIES: ખરીદો-386 રૂપિયા, ટાર્ગેટ-398 રૂપિયા, સ્ટૉપલૉસ-382 રૂપિયા

  AMBALAL SARABHAI: ખરીદો-29.90 રૂપિયા, ટાર્ગેટ-31 રૂપિયા, સ્ટૉપલૉસ-29.60 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: